મખાના ખીર(Makhana kheer recipe in Gujarati)

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દુધ
  2. ૫૦ગ્રામ મખાના
  3. અર્ધો વાટકી સાબુદાણા
  4. ૮ થી ૧૦ નંગકેસર તાતણા
  5. પ નંગ ઈલાઈચી
  6. 4બદામ
  7. 4પીસ્તા
  8. ૧ચમચી ઘી
  9. જરૂર મુજબ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પહેલા સાબુદાણાને બેકલાક પાણીમા પલાળી રાખો પછી પાણી ની તારવા માટે ચારણીમાં રાખો બધું પાણી નીકળી જાય ત્યાં સુધી સુકાવાદો પછી એક પેનમા ૧ચમચી ઘી નાખી મખાના બ્રાઉન થાય ત્યાં સુધી સેકવા હવ મખાના સરસ સેકાઈ ગયા છે દુધમાં કેસર નાખી અલગ પલાણીને રાખવુ

  2. 2

    હવે પેહલા દુધમાં સાબુદાણા નાખી સાબુદાણા ચડીને દાણો પાણી ક્લરનો થઈ જાય ત્યાં સુધી કુક થવા દો પછી ખાંડ અને બદામ નાખી ખાંડ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થયા તો પછી મખાના નામી પમીનીટ થવા દો મખાના સોફ્ટ હોય છે તેથી તેને થતા વાર નથી લાગતી પછી ઈલાઈચી પાઉડર અને બાઉલમાં કાઢી પછી પીસ્તા અને કેસરનું દુધ ઉપર નાખો

  3. 3

    અહીં મારા હંસંબંધને ડાયાબીટીશ છે તેથી મે તેના માટે અરધી ખીર કાઢવી હતી તો મે ખાંડનું માપ બતાવેલ નથી માટે જરૂર મુજબ ખાંડ નાખવી અને સાબુદાણા માપમાં જે તેનાથી અર્ધા લેવા મને થોડા વધારે થઈ ગયા હોય તેવું લાગ્યું છે

  4. 4

    અહીંને મખાનાની સાથે પહેલી વાર સાબુદાણાની ટ્રાય કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
પર

Similar Recipes