રેઇનબો ચોકો ચિપ્સ (rainbow choco chips recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ બાર ને કટકા મા સુધારી લેવું
- 2
ડબલ બોઈલર ની રીત થી ઓગાળી લેવું
- 3
પછી તેમાં અલગ અલગ ફૂડ કલર ઉમેરી કોન મા ભરી ને ટપકા ની જેમ પાડવા.
- 4
બધા કલર ઉમેરી ટપકા ની જેમ ચોકો ચિપ્સ પાડવી. ફ્રિજ મા ઠારવા માટે મુકવી.ચોકો ચિપ્સ તૈયાર છે. જે ડેસર્ટ ના ટોપિંગ મા વાપરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
-
-
ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)
કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે#GA4#week13 Nidhi Jay Vinda -
-
-
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
ચોકલેટ ચિપ્સ કોલ્ડકોકો(Chocolate chips coldcoco recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ Arpita Kushal Thakkar -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
-
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcakes Recipe In Gujarati)
#GA4#week13#ચોકલેટ ચિપ્સ Hiral Savaniya -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
હોમમેડ ચોકો ચિપ્સ(home made choco chips recipe in Gujarati)
#માઇઇબુકચોકો ચિપ્સ કેક, આઇસ ક્રીમ, કોકો કોઈ પણ વાનગી માં ઉમેરી શકાય છે એટલા માટે દર વખતે બહાર થી લાવવા કરતા ઘરે જ બનાવવાનું વિચાર્યું. અને જોઈ શકો છો એટલી સુંદર બની છે કે જોઈ ને આંખો આકર્ષાય છે અને ખાવાની ઈચ્છા થાય. ફ્રીઝર માં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે. Chandni Modi -
-
-
ચોકલેટ ચિપ્સ મફિન્સ (Chocolate Chips Muffins Recipe In Gujarati)
#GA4#Week13#ChocolateChips#Eggless#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ ચિપ્સ મુઝ (Instant Chocolate Chips Mousse Recipe In Gujarati)
#GA4#week13#ચોકલેટ ચિપ્સ Arpita Kushal Thakkar -
ડબલ ચોકલેટ ચિપ્સ ફ્રેપેચીનો(Double chocolate chips frappuccino recipe in Gujarati)
#GA4#Week13#CHOCOLATY#સ્ટાર બક્સ સ્ટાઇલ Swati Sheth -
નુટેલા ચોકો ચિપ્સ રોલ(Nutella choco-chips roll in English)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો મને કઈ ચોકોલાતે બનવાનું મન થય ગયો. પણ ફ્રજ માં જોયું તો હેરશેસ, નુટેલા અને ચોકો ચિપ્સ હતા. અને બ્રેડ પણ ૩ જ હતા એમાં પણ ૨ બ્રેડ તો પેહલા અને ચેલા હતા . તો મેં એમાં try કરી અને મસ્ત બન્યું. Aneri H.Desai -
ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati)
#GA4#week13ચોકલેટ ચિપ્સ આપડે કોઈપણ મિલ્ક શેક, લિક્વિડ આઇટમ પર નાંખીને ખાઈ શકાય છે. Nikita Gosai -
-
ચોકો પીનટ બટર ફજ(Choco Peanut Butter Fudge Recipe in Gujarati)
#GA4#week12#peanut ડિલીશીયસ એન હેલ્ધી ડેઝર્ટ રેસીપી વીથ લેસ ઈનગ્રેડીયન્ટ્સ ફોર પાર્ટી 😋😋...... Bhumi Patel -
મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
#mrઆ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો. Purvi Baxi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217895
ટિપ્પણીઓ (8)