નટ બોલ (Nut Ball Recipe in Gujarati)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

પૌષ્ટિક અને સરળતાથી બનતી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી...#cookpadturns4

નટ બોલ (Nut Ball Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

પૌષ્ટિક અને સરળતાથી બનતી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી...#cookpadturns4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપદૂધ
  2. ૧ કપમિલ્ક પાઉડર
  3. ૨ ચમચીસમારેલી બદામ
  4. ૨ ચમચીસમારેલા કાજુ
  5. ૨ ચમચીખાંડ
  6. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    નોનસ્ટિક પેન ઘી મૂકી દૂધ ઉમેરો.

  2. 2

    દૂધ ગરમ થાય એટલે મિલ્ક પાઉડર ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.

  3. 3

    પછી ખાંડ ઉમેરો.

  4. 4

    કાજુ બદામ ઉમેરી બરાબર મિક્સ કરી ઉતારી લો. ઠંડુ થવા દો.

  5. 5

    ઠંડુ થતા નાના-નાના બોલ્સ બનાવી લો. કાજુ બદામ થી ગાર્નિશિંગ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heenaba jadeja
પર
Gondal

Similar Recipes