મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559

મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.
#GA4
#week13

મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.
#GA4
#week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
1 લોકો
  1. 1બાઉલ મખાના
  2. 2 ચમચીઘી
  3. 2 ચમચીલાલ મરચુ
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીમરી પાઉડર
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 1 ચમચીશેકેલા જીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    એક બાઉલ મા મખાના લો.

  2. 2

    એક પેન મા ઘી ગરમ કરો.

  3. 3

    ઘી મા મખાના ઉમેરી બરાબર શકો. કડક થાય ત્યાં સુધી શકો.

  4. 4

    હવે બધા જ મસાલા ઉમેરી બરાબર હલાવો.

  5. 5

    તૈયાર છે ચટપટા અને ટેસ્ટી મસાલેદાર હેલ્ધી મખાના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes