પાપડી નું ચવાણું

Priti Naik @cook_27787382
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાજીખાની ચેવડો (Hajikhani Chevado recipe in Gujarati)
#DFT#Hajikhani#Chevado#drynasta#Diwali_special#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીના નાસ્તા ની વાત આવે એટલે તેમાં વિવિધ પ્રકારના ચેવડા તો યાદ આવી છે. અહીં મેં હજીખાની એટલે કે તે મમરા અને પૌંઆને ની વચ્ચે ની કેટેગરીમાં આવે તેને તે નો ચેવડો બનાવેલ છે જે સ્વાદમાં તો સરસ લાગે છે સાથે સાથે હેલ્ધી પણ છે. Shweta Shah -
-
-
પાપડિયું ચવાણું (Papadiyu Chavanu Recipe in Gujarati)
#CB3#WEEK3#DFT#DIWALIFESTIVALTREAT#chhappan_bhog#Jain#CHAVANU#NAMKEEN#DRYSNACK#COOKPADINDIA#COOKPADGUJRATI જુદા જુદા પ્રકારના નમકીન ને ભેગા કરીને તેમાંથી ચવાણું તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા કોમ્બિનેશનથી અલગ અલગ પ્રકારનું ચવાણું તૈયાર કરી શકાય છે. તેમાં ખાટું મીઠું ચવાણું, તીખું ચવાણું, નવરત્ન ચવાણું, પાપડ ચવાણું વગેરે અલગ અલગ પ્રકારના ચવાણા તૈયાર થતા હોય છે. મેં ગુજરાતના પ્રાચીન બંદર ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણું તૈયાર કરેલ છે. આ જવાનો ખૂબ જ ઓછા સમય સામગ્રીથી તૈયાર થઈ જાય છે. જ્યારે કોઈ ચટપટો કોરો નાસ્તો બનાવો હોય અને ઓછા સમયમાં તૈયાર કરવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. આ ચવાણું સ્વાદમાં ખાટું મીઠું અને તીખું હોય છે. Shweta Shah -
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3દીવાળી નાં નાસ્તા માટે ચેવડો તો બનતો જ હોય છે.. મેં પણ મારી રીતે મિક્સ ફરસાણ, સેવ, ચણાદાળ , પૌવા, સાથે મમરા બધું મિક્સ કરી ને સરસ મજાનો ચેવડો બનાવ્યો છે.. Sunita Vaghela -
મઠ ની દાળ નું ઓસામણ (Math dal Osaman recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#Osaman#mathdal#dinner#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI મઠ એ વિશિષ્ટ મીઠાશ ધરાવતું કઠોળ છે. શિયાળામાં મઠ ના લોટ ના ખાખરા વધુ બનતા હોય છે. આ ઉપરાંત ફણગાવેલા મઠ, મઠનું શાક વગેરેમાં તેનો ઉપયોગ થતો હોય છે. મઠ માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે લોહી નાં શુદ્ધિકરણ માં અને કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. મેં અહીં મઠની દાળ માંથી ઓસામણ તૈયાર કરેલ છે, જે ઘી થી વઘારવા માં આવે છે અને તેમાં ખટાશ મીઠાશ પણ સારા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. સાથે ટોપરું પણ ઉમેરવા માં આવે છે. આ વાનગી ને મઠની દાળ નું છુટ્ટુ એવું પણ કહેવામાં આવે છે. Shweta Shah -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
રસમ ચટણી (Rasam Chutney recipe in Gujarati)(Jain)
#ST#south_Indian#Rasam_Chutney#Rasam#Chutney#CookpadIndia#COOKPADGUJRATI રસમ ચટણી વિશિષ્ટ સ્વાદ ધરાવતી ચટણી છે. જે ખડા મસાલા સાથે રસમ પાવડર બનાવીને તૈયાર કરવામાં આવે છે. જે સ્વાદમાં ખટાશ અને તીખાશ વાળી ચટપટી હોય છે. આ ચટણી હોય તો સાંભર અથવા તો રસમ બનાવવાની જરૂર પડતી નથી. આ ચટણી ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે. આ ચટણી સાથે ઢોંસા, અપ્પમ, મેંદુ વડા, ઈડલી વગેરે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
દમ દાલ-ખીચડી હાંડી - દહીં કઢી (Dum Dalkhichadi Handi & Dahi kadhi recipe in Gujarati) (Jain)
#TT1#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4Winter challenge. પાપડી વાલો ચોમાસામાં જ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ માટે જરૂરી છે પાપડી આમ તો વાયડી પડે જમવામાં પણ તેને અજમો અને હિંગ થી વધારીએ તો તે આપણને પચવામાં ભારે પડતી નથી અને સરળતાથી પચી જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
પાપડી-વલોર રીંગણ નું શાક(papdi Valor nu shaak recipe in Gujarati
#WK4 પાપડી નું શાક જે ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે.તેનાં માટે કુણી કુણી પાપડી લેવી.સાઈડ નાં રેસા બંને બાજુ થી કાઢી સમારવી.તેનાં બી પણ સાથે લેવાં.કુકર માં ખૂબ જ જલ્દી બની જાય છે. Bina Mithani -
પૌંવા મમરા નો ચેવડો (Riceflex & Ricepuffs Mixture Recipe In Gujarati)Gujarati
Sunday breakfastTea time recipe આ વાનગીની વિશેષતા એ છે કે કોરા મમરા ઉપર તળેલા પૌંવા નાંખવાથી તેનું વધારાનું તેલ મમરા માં શોષાઈ જાય છે...અને હળદર, મરચું અને મીઠું સરસ મિક્સ થઈને ઝટપટ કલરફુલ ચેવડો બની જાયછે...બનાવવામાં સરળ અને સ્વાદમાં જકકાસ....👍👍😋 Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14229129
ટિપ્પણીઓ