રાંધવાની સૂચનાઓ
- 1
મોમોસ્ બનાવવા માટે સૌ પહેલા એક બાઉલ માં મેંદા નો લોટ લઈ તેમાં મીઠું ને તેલ નાખી ને ગરમ હુફાળા પાણી થી લોટ બાંધી લેવો.
- 2
હવે આ લોટ ને ખૂબ કુણી ને 20 મિનિટ માટે ઢાંકી ને રાખી દેવો.
- 3
હવે બધા શાકભાજી બારીક કાપી ને તૈયાર રાખવા.
- 4
ત્યારબાદ એક કડાઈ માં તેલ લઇ ને તેમાં પેલા લસણ નાખવું. ત્યાર બાદ આદુ ને લીલાં મરચા નાખી ને થોડું સાંતળવું..
- 5
પછી તેમાં સુકી ડુંગળી નાખી ને હલાવવું.. બહુ નઈ સાંતળવું. ખાલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી જ સાંતળવું.
- 6
હવે તેમાં બધા શાકભાજી નાખવા.. તેમાં સોયા સોસ નાખવો.. મીઠું નાખવું ને હલાવવું..
- 7
બહુ નહી હલાવી નાખવાનું કાચું પાકુ રાખવાનું.હવે શાકભાજી પાણી ન છોડે તેના માટે થોડો કોર્ન ફ્લોર પાણી માં મિકસ કરી ને શાકભાજી માં નાખવો
- 8
હવે તેમાં છેલ્લે બટર અને થોડી લીલી ડુંગળી અને કોથમીર ઉપર થી નાખી હળવે થી હલાવી ને ગેસ બંધ કરી દેવો
- 9
હવે તેને ઠંડુ પડવા માટે એક થાળી માં પાથરી દેવું.
- 10
હવે આ મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધી માં ચટણી તૈયાર કરી લેવી. ચટણી માટે પહેલા ટોમેટો સોસ એક વાટકી માં લેવાનો
- 11
તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, લીલી ડુંગળી,સુકી ડુંગળી,આદુ,લીલાં મરચાં, આ બધું નાખવું.
- 12
હવે તેને બરાબર મિક્સ કરી ને ચટણી તૈયાર કરવી
- 13
હવે મેંદા ના લોટ ને કુણી ને નાના નાના લુવા બનાવવા.
- 14
હવે તેની નાની નાની પૂરી વણી ને તેમાં એક ચમચી જેટલું મિશ્રણ ભરવું.
- 15
તેની કિનારી ઉપર પાણી લગાવી ને તમને ગમે તેવો આકાર આપી ને વાળી લેવું.
- 16
હવે સ્ટીમર અથવા તો ઢોકલીયા ને 15 મિનિટ ગરમ કરી ને તેમાં આ momos છૂટા છૂટા મૂકવા
- 17
15 20મિનિટ માં momos માં પારદર્શક થાય એટલે ગેસ બંધ કરી ને બહાર કાઢી લેવા.
- 18
અને ચટણી સાથે સર્વ કરવા. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે..😋😋🤗🤗
Similar Recipes
-
વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)
#GA4#Week14#Momos#CabbageMomos ને જો boil કરવામાં આવે તેના કરતા ફ્રાઇડ કરવામાં આવે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ...Komal Pandya
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
વેજ.મોમોજ વીથ થિલરમોમો ચટણી (veg momos Recipe in Gujarati)
#GA4#WEEK14 #momosનાના મોટા સૌ કોઈને ભાવતી અને ડાયટમાં પણ ઉપયોગી એવી આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં થિલર ચટણી બનાવી છે તે ઇન્સ્ટન્ટ અને જલ્દીથી બની જતી નોન cook રેસીપી છે તે momos સાથે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
-
-
-
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
-
-
-
-
-
-
-
-
-
વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે કોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી કોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ય હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. #GA4#week14#Cabbage Nidhi Jay Vinda -
-
ચીઝી કેબેજ મંચુરિયન ફ્રાઇડ રાઈસ(Cheesy cabbage Manchurian fried rice recipe in Gujarati)
#GA4#Week14 Neha dhanesha -
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani
More Recipes
ટિપ્પણીઓ (6)