વેજીટેબલ ખીચડી(Vegetable khichdi recipe in Gujarati)

Trushti Shah @cook_27771490
વેજીટેબલ ખીચડી(Vegetable khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખા મિક્સ કરો અને તેને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લો.હવે કુકરમાં તેલ લઈ તેમાં રાઈ,સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન ઉમેરો અને વઘાર કરો.
- 2
હવે રાઇ તતડે પછી તેમાં બધા શાકભાજી ઉમેરો.પછી તેમાં મિક્સ કરેલા દાળ ચોખા નાખો.હવે તેમાં પાણી ઉમેરો પછી તેમાં બધો મસાલો કરો અને બરાબર તેને હલાવીને મિક્સ કરો.પછી કુકર બંધ કરી દેવું. કુકરની 3 સીટી વાગવા દેવી ત્યારબાદ ગેસ બંધ કરવો.
- 3
હેલ્ધી અને ટેસ્ટી વઘારેલી ખીચડી તૈયાર છે.આ ખીચડીને તમે લસણની ચટણી સાથે તેમજ બીજી કોઈ અન્ય ચટણી સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD Mamta Shah -
-
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
-
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
-
-
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જવઘારેલી વેજીટેબલ ખીચડી Sonal Modha -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadindia#cookpadgujrati Amita Soni -
મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)
#GA4#Week7 Shivani Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14242447
ટિપ્પણીઓ (2)