શેર કરો

ઘટકો

45 મિનીટ
5 લોકો
  1. 500 ગ્રામમગસ નો લોટ
  2. 500 ગ્રામબુરૂ ખાંડ
  3. 500 ગ્રામઘી
  4. 2 ચમચીદુધ
  5. 1 વાડકીબદામ, પિસ્તા થી કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    અેક પેન મા ઘી ગરમ કરવા મુકો. તેમા લોટ નાખી 15 મિનીટ સુધી લાલ થાય ત્યાં સુધી લોટ ને શકો

  2. 2

    દુધ ઉમેરી ઠંડુ થવા દેવુ.

  3. 3

    ખાંડ ઉમેરી બરાબર મિક્ષ કરી ચોકી મા ઘી લગાવી પાથરી દો.

  4. 4

    બદામ, પિસ્તા ની કતરણ લગાવો.. તૈયાર છે મગસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes