ઘઉં ની કેક (Wheat Cake Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીનીટ
4 સર્વિંગ્સ
  1. 125ગ્રામ ઘઉં નો લોટ
  2. 150ગ્રામ કન્ડેન્સ મિલ્ક
  3. 100ગ્રામ બટર
  4. 1/2 કપબદામ અખરોટ પાઉડર
  5. 1 tspબેકિંગ પાઉડર
  6. 1/4 tspબેકિંગ સોડા
  7. 2 tbspકોકો પાઉડર
  8. 100ગ્રામ ડાર્ક ચોકલેટ
  9. દૂધ જરુર પ્રમાણે
  10. ડેકોરેશન માટે
  11. આઇસીગ ખાંડ, સિલ્વર બોલ્સ

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    એક બાઉલ મા બધી સૂકી સામગ્રી મિક્સ કરો. 2 થી 3 વાર ચાળી લો

  2. 2
  3. 3

    બીજા એક બાઉલ મા બટર અને કન્ડૈન્સ મિલ્ક ને મિક્સ કરો

  4. 4

    ચોકલેટ ને 30 sec માઇક્રો કરો.

  5. 5

    હવે બધુ એક સાથે મિક્સ કરી દૂધ એડ કરી નૈ કેક નુ બેટર રેડી કરો

  6. 6

    બેટર નૈ કેક મોલ્ડ મા ભરી 180 c પર 30 મિનિટ બેક કરો

  7. 7

    .કેક ઠંડી થાય પછી અનમોલ્ડ કરો.

  8. 8

    આઈસિંગ ખાંડ અને સિલ્વર બોલ્સ થી સજાવી નૈ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes