મોમો (Momos Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

શિયાળા માં આવતા શાકભાજી માંથી momos બનવાની મજા જ કહી ઓર છે.તમે તમારાં મનગમતા શાક નો ઉપયોગ કરી સકો છો.
#GA4
#week14

મોમો (Momos Recipe in Gujarati)

શિયાળા માં આવતા શાકભાજી માંથી momos બનવાની મજા જ કહી ઓર છે.તમે તમારાં મનગમતા શાક નો ઉપયોગ કરી સકો છો.
#GA4
#week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ કપમેંદો
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧૦ ટી ચમચી તેલ
  4. ૧ કપકોબી બારીક સમારેલી
  5. ૧ કપફણસી બારીક સમારેલી
  6. ૧ કપગાજર બારીક સમારેલું
  7. ૧ કપકાંદા બારીક સમારેલા
  8. ૪ ટી સ્પૂનલસણ બારીક સમારેલું
  9. ૪ ટી સ્પૂનલીલાં મરચા બારીક સમારેલા
  10. ૪ ટી સ્પૂનઆદુ બારીક સમારેલું
  11. ૪ ટી સ્પૂનschezvan સૌસ
  12. ૧ ટેબલ સ્પૂનખાંડ
  13. સોયા સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેંદા ના લોટ મા ૨ ટી ચમચી તેલ ઉમેરી મીઠું સ્વાદાનુસાર ઉમેરી ઢીલો લોટ બાંધવો.૧૦ મિનિટ rest આપી ૨૮ ભાગ કરવા.

  2. 2

    ૮ ટી ચમચી તેલ ગરમ મૂકો. તેમાં લસણ, આદુ, મરચાં ૧ મિનિટ માટે midium આંચ પર સાંતળો.

  3. 3

    તેમાં બારીક સમારેલા ગાજર, ફણસી,કોબીજ, કાંદા ઉમેરો ૨ મિનિટ સુધી સાંતળો.

  4. 4

    તેમાં મીઠું, ખાંડ schezvan સોસ ઉમેરી૨ મિનિટ સાંતળી ગેસ પર થી ઉતારી લો. ઠંડુ થવા દો.

  5. 5

    લોટ ના લુવા લઈ થડો કોરો લોટ લઈ પાતળી પૂરી વણી લો.તેમાં ૧ ટેબલ ચમચી શાકભાજી નો તૈયાર કરેલો મસાલો ભરી મનગમતા momos no શેપ આપો.

  6. 6

    ઢોકળા ના કૂકર માં જાળી પર તેલ લગાવી ૭ momos છૂટા રાખી ૧૦ મિનિટ માટે બાફી લો.

  7. 7

    તેમને ગમે તો તમે તેને તળી પણ સકો છો. ગરમ ગરમમોમો સોયા સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes