સલાડ(Salad Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

I like winter...
અકળાવનારી ગરમી થી દૂર..
ખુશનુમા સવાર.... બપોરનો આછો તડકો... સાંજ ની રૂપાળી ઇવનીંગ વૉક.... અને રાતે એઇ...... ગોદડા નીચે ની હૂંફાળી નીંદર....
અને એના કરતાં પણ વધારે શાકભાજી ની મજ્જા.... એ...ઇ... રૂપાળા લાલ પીળા કેપ્સીકમ, ગાજર, કાકડી અને ટામેટા નું સલાડ મજ્જા ની લાઇફ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧|૪ કપ કાપેલા લાલ કેપ્સીકમ
  2. ૧|૪ કપ કાપેલા પીળા કેપ્સીકમ
  3. ખીરા કાકડી ના ગોળ પીતા
  4. નાની ગાજર ના ગોળ પીતા
  5. ટામેટા ના ગોળ પીતા
  6. લીંબુનો રસ
  7. ૧ટી ચમચી ચાટ મસાલો
  8. ૧|૨ ટી ચમચી મરી પાઉડર
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કાપેલા કેપ્સીકમ, ગાજર, કાકડી અને ટામેટા ને તમારી મન પસંદ રીતે સજાવો

  2. 2

    ખાતી વખતે લીંબુ નો રસ, મીઠું, મરી પાઉડર અને ચાટ મસાલો નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (23)

Similar Recipes