કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ ને કટ કરી લો
- 2
હવે કડાઈ માં તેલ મુકી તેલ આઈ ગયા પછી રાઈ હળદર ઉમેરો.પછી લીલા મરચા ટામેટા શીંગદાણા સાંતળો
- 3
સંતડાઈ ગયા પછી કોબીજ ઉમેરો ને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો
- 4
રેડી છે કોબીજ નો સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4 #week14આ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સલાડ તરીકે તેમજ જમવામાં સાઈડ પર સંભારા તરીકે પણ ખાઈ શકાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.Saloni Chauhan
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadખીચડી કઢી હોય , કઢી ભાત હોય કે દાળ ભાત હોય પણ સાથે જો કોબી નો કાચો - પાકો સંભારો સાથે હોય તો જમવાની ઓર મજા પડી જાય છે. દેખાવમાં પણ આ સંભારો ખુબ સુંદર લાગે છે. Neeru Thakkar -
કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage Mayuri Unadkat -
-
-
-
-
કોબીજ નો સંભારો (Cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA કેટલાક શાક એવા હોય છે જે કાચા જ ખાઇ શકાય એવા હોય છે તો આપણે તેને કાચના સ્વરૂપમાં જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પોષક તત્વો મોટા પ્રમાણમાં આપણે મેળવી શકીએ આથી જ રોજિંદા ભોજનમાં સંભારો, સલાડ, રાયતુ વગેરે લેવું જોઈએ આવી જ રીતે મેં કોબી નો સંભારો તૈયાર કર્યો છે. Shweta Shah -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#સાઈડ #ફટાફટ. કોબીજ નો સંભારો સાઈડ ડીશ માટે એક બેસ્ટ ઓપ્શન છે. હેલ્દી અને ફાઇબર રિચ ડીશ છે. Anupa Thakkar -
-
કોબીજ-ગાજરનો સંભારો (cabbage-carrot sambharo Recipe in Gujarati)
#GA4#week14#cabbage અમારે સાઇડ ડીશ તરીકે ફરજિયાત અલગ અલગ સંભારા બને. કોબીજ સાથે ગાજરના કોમ્બીનેશનથી સ્વાદ સાથે વિટામિન એ પણ મળે છે. Sonal Suva -
-
કેપ્સીકમ કોબીજ નો સંભારો (Capsicum Cabbage Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
-
-
-
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
કોબી નો સંભારો ટેસ્ટી લગે છે બાળકો ને રોટલી સાથે ખાવાની મોજ આવે. Harsha Gohil -
-
-
-
-
-
-
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#CB7 કોબીજ એક એવું શાક છે જેમાં બીજ હોતા નથી કે તેની છાલ ઉતારવાની નથી..વડી તેને કાચી પણ ખાઈ શકાય છે..કેન્સર જેવા અસાધ્ય રોગ માં પણ કોબીજ લાભકારી છે..કોબીજ થી અલ્સર મટે છે.સ્વસ્થ હૃદય થી લઇ ને ડાયાબિટીસ સુધી ના તમામ રોગો માં કોબીજ નું સેવન ફાયદાકારક છે...કોબીજ નો કાચો પાકો સંભારો દરેક વાનગી સાથે ખાવાની મજા આવે છે... Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265397
ટિપ્પણીઓ (2)