કંદની ટીક્કી(Kand ni Tikki Recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 350 ગ્રામકંદ
  2. 1 કપબ્રેડ ક્રમ્સ + કોટીંગ કરવા માટે બ્રેડ ક્રમ્સ
  3. 1/2 કપકોથમીર
  4. 1/4-1/2 કપબાફેલા છોલેના કાબુલી ચણા
  5. 1કાચું કેળું બાફીને
  6. 1/4 કપવટાણા બાફીને
  7. 1/4 કપગાજર બાફીને
  8. 1/4 કપફણસી બાફીને
  9. 1ટીસ્પુન આદુની પેસ્ટ
  10. મીઠું જરૂર મુજબ
  11. 1/4 કપશેકેલા શીંગદાણાનો ભુક્કો
  12. 1ટીસ્પુન મરચાની પેસ્ટ
  13. 1ટીસ્પુન સાકર પાઉડર
  14. સ્વાદ મુજબ આમચુર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કંદને બાફીને છાલ છોલી ને છીણી લો.

  2. 2

    તેમાં કેળું, ચણા, કોથમીર, આદુ, મરચા, મીઠું, આમચુર, સાકર ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    છેલ્લે બ્રેડ ક્રમ્સ અને શીંગ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    ટીક્કી વાળી, બંને બાજુને બ્રેડ ક્રમ્સ માં રગદોળો અને તળી લો.

  5. 5

    એટલે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes