મિક્સ વેજ રોસ્ટી (Mix Veg Rosti Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક માં પનીર અને બટાકા મિક્સ કરી દો, હવે તેમાં ચીલ ફ્લેક્સ, મીઠું, મરી પાઉડર અને ઓરેગાનો નાખી ને મિક્સ કરો
- 2
હવે તેમાં કોથમીર, કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ નાખો બધું ધીમે ધીમે મિક્સ કરો..
- 3
હવે એક પેન લો તેને ગરમ કરો, મિશ્રણ ને ધીમે ધીમે હાથ થી રોટલી જેમ ફેરવતા જાવો ગોળાકાર શેપ આપો, હવે તેને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવું થવા દો તેને સોસ અને ચટણી સાથે સર્વ કરો..
Similar Recipes
-
-
-
વેજ મેયો ચીઝ સેન્ડવીચ (Veg Mayo Cheese Sandwich Recipe In Gujarati)
#SFદરેક સીટી માં સેન્ડવીચ તો મળે જ Smruti Shah -
-
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati)
#GA4#Week10વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌 Hetal Shah -
-
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
-
પોટેટોરોસ્ટી(POTATO ROSTI)
#માઇઇબુક#પોસ્ટ21ઘણા બધા મેરેજ ફંકશન માં આ પોટેટો રોસ્ટી ટેસ્ટ કરી હશે, મે પણ ઘણી ટેસ્ટ કરી હતી પણ આ લોકડાઉન ટાઈમ મા મને થયુ આ જે હું જ આ રોસ્ટી ઘરે ટ્રાઈ કરી જોઉં, અને મારી પહેલી ટ્રાઈ માંજ આ પોટેટોરોસ્ટી ત્યા જેવી બની તો આજે તમારા સાથે પણ હુ શેર કરવા માંગુ છુ। આશા છે તમે પણ આ રીત થી બનાવવાની ટ્રાઈ કરશો. khushboo doshi -
મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#મિક્સ ગ્રીલ સેન્ડવિચ Deepika chokshi -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#SJCઆજે આપણે બનાવવાના છીએ અનેક વિટામિન્સનો ખજાનો એવું વેજીટેબલ સૂપ. આ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને વજન ઘટાડવા માટે વેજીટેબલ સૂપ અહેમ ભૂમિકા ભજવે છે સૂપ માંથી આપણને અનેક પ્રકારના nyutriyans, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે જેના કારણે આપણી ઇમ્યુનિટી વધે છે. સૂપ એવી વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિ એકદમ સરળતાથી બનાવી શકે છે.સુપ આપણી પાચન ક્રિયાને પણ મજબૂત કરે છે સૂપમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને ખાસ કરીને જેને વજન ઘટાડવો હોય તે લોકો નિયમિત રૂપે આ સૂપનું સેવન કરે તો 100% ફાયદો થાય છે વ્યક્તિઓને કહીએ છીએ કે હેલ્થી અને એકદમ ફિટ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વેજીટેબલ સૂપ પીવું જોઈએ. Dr. Pushpa Dixit -
મિક્સ વેજ પિનવ્હીલ સેન્ડવિચ (નો ફ્લેમ /ગેસ રેસિપી)(Mix Veg. Pinwheel Sandwich Recipe In Gujarati)
#ફટાફટ કૈક હેલ્થી અને ફટાફટ ખાવું હોય પણ સાથે ટેસ્ટ પણ જોઈએ તો ચાલો બનાવી દો આ રેસિપી.સાચે જ બહુ જ ઓછા સમય માં અને એકદમ ટેસ્ટી બનતી આ પિનવ્હીલ સેન્ડવિચ દેખાવ અને ખાવામાં બહુ જ મસ્ત છે. Vijyeta Gohil -
-
-
-
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
-
-
ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
#GA4#week17#cheese#cookpadgujarati#cookpadindia ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે. Asmita Rupani -
-
વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)
ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.#GA4#Week17#ચીઝ Rajni Sanghavi -
-
-
મિક્સ વેજ. કબાબ (Mix veg. Kabab recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 4#માઇઇબુક#પોસ્ટ 16 Payal Mehta -
-
-
વેજ હોટ ડોગ(veg hot dog recipe in gujarati)
ફટાફટ બની જાય અને બાળકો ને બહું જ ભાવે તેવી ટેસ્ટી વાનગી.#ફટાફટ Rajni Sanghavi
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16133041
ટિપ્પણીઓ (11)