ગ્રિલ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)

Palak Talati @cook_27774156
ગ્રિલ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ડીશમાં બ્રાઉન બ્રેડ લો પછી કાકડી અને ગાજર ની ગોળ સ્લાઈસ સમારી દો. હવે બ્રેડ ઉપર બટર સ્પ્રેડ કરી દો.
- 2
બટર લગાવ્યા પછી બ્રેડ ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દો. પછી એની ઉપર ગાજર અને કાકડી ની સ્લાઈસ મૂકી દો. એને બીજી બ્રેડ થી કવર કરી દો અને ટોસ્ટરમાં ગ્રીલ કરવા મૂકી દો.
- 3
સેન્ડવીચ ગ્રીલ થઇ જાય પછી ટોસ્ટર ઓપન કરી બે મિનિટ માટે તેને ઠંડુ થવા દો અને પછી ડીસમાં ગ્રીલ સેન્ડવિચને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#NSDઆજે સેન્ડવીચ ડેના દિવસે મેં સેન્ડવીચ બનાવી છે પણ મેં બ્રેડ નો ઉપયોગ કર્યો નથી અને ઇન્સ્ટન્ટ સેન્ડવીચ બનાવી છે અને આ બહુ જલદી બને છે અને પૌષ્ટિક પણ છે.ટિપ્સ..આ જે ખીરું બનાવી છે તેમાં તમે ડુંગળી અને અને લસણ પણ ઝીણી ઝીણી સમારીને અથવા પેસ્ટ ઉમેરી શકો છો. કોથમીર પણ ઉમેરી શકો છો. Pinky Jain -
વેજીટેબલ સેન્ડવીચ(veg sandwich 🥪recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવીચ, એ શાકાહારી નો પ્રકાર છે.જેમાં બ્રેડ ની વચ્ચે શાકભાજી ભરવાનું હોય છે.શાકભાજી સેન્ડવીચ સમ્રગ વિશ્ર્વ માં પીરસવામાં આવે છે અને તે ભારત માં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Bina Mithani -
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
ઉતાવળે કાઈ બનાવવું હોય અને on the way bitting માટે કઈક બનાવવું હોય તો આવી સેન્ડવિચ બેસ્ટ છે.બાળકોને tiffin box માં પણ આપી શકાય. Sangita Vyas -
-
ગ્રિલ સેન્ડવિચ (Grill Sandwich Recipe In Gujarati)
Cinderella Grill Sandwich સીનડરેલા ગીલ સેન્ડવીચ #NSD Beena Radia -
ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich#trendઆ સેન્ડવીચ મેં પણ પહેલી જ વાર બનાવી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. અને ગ્રીન ચટણી પણ થોડી અલગ બનાવી છે. જેને મેં બટર માં મિક્સ કરી બ્રેડ પર લગાવી છે. જરુર થી એક વાર ટ્રાય કરજો. Panky Desai -
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)
#GA4#Week26# બ્રેડ# cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
ચીઝગ્રીલ્ડ એગપલાન્ટ કટલેટ ::: (Cheese Grilled Eggplant Cutlets recipe in Gujarati) ::::
#GA4 #Week15 #Grill વિદ્યા હલવાવાલા -
પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Paneer Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week 15#GRILL Santosh Vyas -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#Week14#cabbageઅહીં મેં એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાનો ટ્રાય કર્યો છે. મેયોનીઝ ના બદલે greek yogurt વાપરીને સેન્ડવીચ બનાવ્યું છે. Manisha Parmar -
વેજ.ચીઝ સેન્ડવીચ:(veg Cheese Sandwich Recipe in Gujarati)
#GA4 #WEEK3આ ખુબજ ઇઝી રેસીપી જે બધા જ લોકો ને ફેવરીટ ડીશ હોય છે. જે નાના બાળકો થી માંડી ને મોટા બધાની ફેવરીટ ડીશ છે.આ એક બોમ્બે નુ સ્ટ્રીટ ફુડ/ ફાસ્ટફુડ છે.જેમાં સ્પાઇસી ગ્રીન ચટણી, સેન્ડવીચ મસાલા તેમજ થોડો જીરા પાઉડર નાખી અલગ ટેસ્ટ આપ્યો છે. આ સેન્ડવીચ ને ડીનર માં,બપોર નાં નાસ્તા તરીકે,બાળકો ને તથા ઓફિસ નાં લંચ બોક્સ માં તમે લઇ જઇ શકો છો, તેમજ જો તમારે બાળકો ને આ બ્રેડ ના આપવા હોઇ તો ઘઊં નાં બ્રેડ સ્લાઇઝ ની સેન્ડવીચ ને બનાવી ને આપી શકો છો. આ પાર્ટી સ્નેક્સ માં પણ બનાવી શકાય છે..flavourofplatter
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
વેજી. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
નાના મોટા દરેક ને સેન્ડવિચ ભાવતી વાનગી છે. આ રેસિપી ફટાફટ બની જાય છે અને ઓછી સામગ્રી છતાં સ્વાદિષ્ટ બને છે તેમજ બાળકોને શાક આપવા માટે નો એક ઓપ્શન છે. આ સેન્ડવિચ ટિફિન સિવાય બ્રેકફાસ્ટ, બ્રન્ચ કે ડિનર મા પણ લઇ શકાય છે#LB Ishita Rindani Mankad -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
-
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week14#post1#cabbageવેજીટેબલ થી બનાવેલી આ સેન્ડવીચ ને તમે બ્રેકફાસ્ટ કે બ્રન્ચમા લઈ શકો, પીકનીક મા જવુ હોય તો પણ લઈ જઈ શકો Bhavna Odedra -
ગ્રીલ વેજ મેયો બર્ગર (Grilled Veg Mayo Burger Recipe In Gujarati
#GA4#Week15#grillમે અહીં બર્ગર બનાવ્યા છે. જેમાં ભરપુર શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે છોકરા ને મજા પડી જશે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
ચીઝ સેન્ડવીચ ચાટ (Cheese Sandwich Chaat Recipe In Gujarati)
#CFસેન્ડવીચ તો બધા ને બવ જ ભાવતી હોય છે. મેં આજે સેન્ડવીચ ની ચાટ બનાવી છે. તમે તમને ભાવતી કોઇપણ સેન્ડવીચ લઇ શકો છો મેં આલૂ મટર લીધી છે. charmi jobanputra -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NFRTea time માટે બેસ્ટ..લંચ બોક્સ માં કે જોબ પર થી આવીને ફટાફટ ક્વિક બાઈટ કરવું હોય તો ઘરે વેજીટેબલ તો હોય જ એટલે જલ્દી થઈ જાય.બાળકો માટે પણ ઉત્તમ.. Sangita Vyas -
-
વ્હીટ બ્રેડ સેન્ડવીચ (Wheat Bread Sandwich Recipe In Gujarati)
#CF#TC#Cookpadindia#Cookpadgujaratiવ્હીટ બ્રેડ હેલ્ધી સેન્ડવીચ Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14279817
ટિપ્પણીઓ (4)