રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં હૂંફાળું પાણી લઈ તેમાં યીસ્ટ અને ખાંડ મિક્સ કરીને પાંચ મિનિટ માટે રહેવા દેવું. હવે એક મોટા વાસણમાં મેંદો અને મીઠું ભેગા કરી યીસ્ટ ના પાણીથી લોટ બાંધવો. તેલ લઈને લોટને ચાર થી પાંચ મિનિટ સુધી મુલાયમ થાય ત્યાં સુધી મસળવું. લોટને ઢાંકીને બે કલાક માટે રહેવા દેવો જેથી કરીને એ સાઇઝમાં ડબલ થઇ જશે.
- 2
ફીલિંગ માટેની બધી વસ્તુઓ એક વાસણમાં ભેગી કરી બરાબર હલાવી લેવું. ફીલિંગ આગળ થી તૈયાર કરીને પણ ફ્રિઝમાં રાખી શકાય.
- 3
હવે વર્કિંગ ટોપ પર થોડો લોટ છાંટીને લોટમાંથી પાતળું લંબચોરસ વણી લેવું. હવે તેમાં એંગલ પર બે કટ કરીને ત્રિકોણ આકાર બનાવી લેવો. બંને સાઈડની બંને બાજુઓને એક ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર ગોઠવીને એમાંથી પણ એક ત્રિકોણ બનાવવું. હવે એના પર તૈયાર કરેલું પાલક અને ક્રિમ ચીઝ નું ફીલિંગ પાથરવું.
- 4
હવે એને પહેલા બનાવેલા ત્રિકોણ થી બરાબર ઢાંકી દેવું. હવે બંને બાજુથી વચ્ચેની થોડી જગ્યા રહે એ રીતે કાપા કરી લેવા. હવે દરેક ટુકડા ને નીચેથી ઉપરની તરફ વાળીને બે-ત્રણ વખત ફેરવવું. આ રીતે ક્રિસમસ ટ્રી નો આકાર તૈયાર થશે.
- 5
એક વાસણમાં બટર ઓગાળી તેમાં લસણ અને હર્બ ભેગા કરી હલાવી લેવું. આ રીતે તૈયાર કરેલું ગાર્લિક બટર તૈયાર કરેલી બ્રેડ પર બ્રશ કરવું. હવે બ્રેડના વચ્ચેના ભાગમાં છીણેલું ચીઝ પાથરવું. બ્રેડને પ્રિહીટેડ ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર ૨૫ થી ૩૦ મિનીટ માટે બેક થવા દેવી.
- 6
ક્રિસ્મસ ટ્રી બ્રેડને સાઈડ ડિશ તરીકે સર્વ કરવી.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રિસ્મસ શુગર કૂકીઝ (Christmas sugar cookies recipe in Gujarati)
ક્રિસ્મસ ના તહેવાર દરમ્યાન જાત જાતની કેક અને કુકીઝ બનાવવામાં આવે છે. કૂકીઝ બનાવી તેના પર આઈસીંગ કરવું એ બાળકોની પ્રિય પ્રવૃત્તિ છે. શુગર કૂકીઝ ખૂબ જ ઓછી વસ્તુઓ માં થી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કૂકીઝ છે જેના પર અલગ અલગ જાતના કલર વાપરીને આસાનીથી આઈસીંગ થઈ શકે છે.#CCC spicequeen -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
ગાર્ડન ફોકાચિયા બ્રેડ.... આ મારી લેટેસ્ટ ફેવરિટ છે. બનાવવામાં એકદમ સરળ અને ખૂબ જ સરસ બને છે. એકવાર ટ્રાય કરી જો જો તમને પણ બહુ જ મજા આવશે.#માઇઇબુક#post8 spicequeen -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)
બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.#CCC spicequeen -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Dominose Style Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26Keyword ::: bread ગાર્લિક અને બ્રેડ નું કૉમ્બિનેશન હંમેશા જ સુપર્બ લાગે છે.અને એમાંય વડી ચીઝ ભળે...એટલે તો સોને પે સુહાગા.ગાર્લિક બ્રેડ બ્રેકફાસ્ટ કે સ્ટાર્ટર માટે બેસ્ટ ઑપ્શન છે. Payal Prit Naik -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
ફ્લાવર ગાર્લિક બ્રેડ (Flower Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week26#Bread આ બ્રેડ બાળકો ની હોટ ફેવરિટ હોય છે .બાળકો ને રોજ અલગ જ જોઈતું હોય છે.તેમાં પણ જો તે લોકો નું ફેવરિટ એક અલગ સ્વરૂપે મળે તો તેવો એકદમ ખુશ થઈ જાય છે.મે આજે અહી ગાર્લીક બ્રેડ ને અલગ સ્વરૂપે સર્વ કરી છે. આશા છે કે તમને પણ ગમશે જ. Vaishali Vora -
ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની (Christmas Tree Chocolate Brownie Recipe In Gujarati)
#XS#Christmas_special#cookpadgujarati આ ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની એ કેટલીક સ્વાદિષ્ટ બ્રાઉનીઝને કંઈક મનોરંજક અને ઉત્સવમાં ફેરવવાની સંપૂર્ણ રીત છે.. જે બાળકોને ગમશે. મને અને મારા બાળકોને આ ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉનીઝ ગમે છે – નાતાલના સમયે બનાવવા માટે તે મારા બાળકની મનપસંદ વસ્તુઓમાંથી એક છે. ચોકલેટ બ્રાઉની અમારી સૌથી લોકપ્રિય બેકમાંની એક છે, તેથી મને તેને સંપૂર્ણપણે આ મોસમી વાતાવરણ માં બનાવવાનું બહાનું શોધવાનું ગમે છે અને આ બ્રાઉની ક્રિસમસ ટ્રી તે જ કરે છે. Daxa Parmar -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)
અત્યારે નાના થી મોટા દરેકને ગાર્લિક બ્રેડ તો ભાવતી હોય છે તો અહીં ડોમિનોઝ સ્ટાઈલ થી આપણે બ્રેડ બનાવીશું જે ટેસ્ટ માં ખૂબ જ ડીલીસીયસ છે Nidhi Jay Vinda -
ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati)
#CCCઆ રેસીપી ખાસ ક્રિસમસ તહેવાર માં બનાવમાં આવતી હોય છે Hema Joshipura -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ રેસિપી બનાવવામાં ખુબજ સરળ છે.અને બધાંને ભાવે તેવી છે.આમ તો બ્રેડ ઘણા પ્રકાર ની બનતી હોય છે.આજે મે ગાર્લિક બ્રેડ બનાવી છે.#GA4#Week Aarti Dattani -
બ્રેડ(Bread Recipe in Gujarati)
#GA4#week9#post1#maidaલગભગ ગાર્લિક બ્રેડ તો બધાને જ ભાવે છે આ બ્રેડ મે યિસ્ટનો વપરાશ કર્યા વગર બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે આજ રેસિપીમાં તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે .. Manisha Parmar -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ30 spicequeen -
મીની હર્બ ડિનર રોલ્સ (Mini Herb Dinner Rolls Recipe In Gujarati)
આપણને નામ પરથી જ ખ્યાલ આવી શકે છે કે મીની હર્બ ડિનર રોલ્સ એક ખૂબ જ નાના રોલ્સ (બન) છે જે ફ્રેશ હર્બ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડિનર રોલ્સ સૂપ સાથે અથવા તો સાઈડ ડીશ તરીકે સર્વ કરવા માટેની પરફેક્ટ રેસીપી છે. આ રોલ્સ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. ગાર્લિક બટર સાથે સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ
#CCC#Christmas#Christmastree#truffle#oreo#cookpadindia#cookpadgujaratiઆપ સૌ ને મેરી ક્રિસમસ !ક્રિસમસ દુનિયાભર માં ઉજવાતો લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર માં અલગ અલગ પ્રકાર ના ડેઝર્ટ બનાવવા માં આવે છે જેમ કે કેક, કૂકીઝ, ડોનટ્સ, તોફિઝ, ચોકલેટ, ટ્રફલ, વગેરે. મેં પણ અહીં ઓરિઓ ટ્રફલ પ્રસ્તુત કર્યા છે. ક્રિસમસ વીક હોવા ને કારણે મેં ટ્રફલ ને ક્રિસમસ ટ્રી નો આકાર આપ્યો છે. આ ટ્રફલ માં ઓરિઓ બિસ્કિટ અને ચોકલેટ નું ફિલિંગ કર્યું છે. જોવામાં ખૂબ જ કલરફુલ અને નાના મોટા સહુ ને આકર્ષક લાગે તથા ખાવા માં યમી લાગે છે. સાથે ડેસ્ટિકેટેડ કોકોનટ અને પાવડર્ડ ખાંડ થી સ્નો જેવી ઈફેક્ટ ના કારણે આ ટ્રફલ નાતાલ ના તહેવાર ની ઉજવણી માં ઉમેરો કરવા માટે ઉત્તમ ડેઝર્ટ છે. Vaibhavi Boghawala -
ચૉકૉલેટ ક્રિસમસ ટ્રી (CHOCOLATE CHRISTMAS TREE Recipe In Gujarati)
#XS#MBR9#cookpadindia#cookpadgujaratiચૉકલેટ ક્રિસમસ ટ્રી Ketki Dave -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#WDવુમન ડે પર આ રેસિપી હું મારા મમ્મી અને ભાભી માટે બનાવી. Harshida thakar ની રેસિપી પર થી પ્રેરણા લઈ ને બનાવેલ. Pooja Mehta Bhatt
More Recipes
ટિપ્પણીઓ (18)