ફ્રેશ ફ્રુટ અને ડ્રાય ફ્રુટ નો મેથમ્બો

alpa bhatt
alpa bhatt @cook_26611013

મેથમ્બો બનાવવા માં તો ખુબ જલ્દિ બને છે અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ. આજે એવી જ એક રેસિપી લઈએ. #GA 4 # Week 15 jaggery

ફ્રેશ ફ્રુટ અને ડ્રાય ફ્રુટ નો મેથમ્બો

મેથમ્બો બનાવવા માં તો ખુબ જલ્દિ બને છે અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ. આજે એવી જ એક રેસિપી લઈએ. #GA 4 # Week 15 jaggery

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
7 થી 8 લોકો
  1. 10-12કાજુ
  2. 10-12બદામ
  3. 10-12અખરોટ
  4. 10-12પિસ્તા
  5. 1નાનુ સફરજન
  6. 1નાનુ સંતરુ
  7. 1નાનુ લાલ જામફળ
  8. 1 વાડકીગોળ
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. 2 નંગલવિંગ
  11. 1નાનો ટૂકડો તજ
  12. થોડુ જીરું વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    ફ્રેશ ફ્રુટ ના નાના ટુકડા કરી લો.સફરજન, જામફળ અને સંતરા ના

  2. 2

    ડ્રાય ફ્રુટ બધુ એક પછી એક તળી ને રાખો.એટલે કે કાજુ,બદામ,અખરોટ અને પિસ્તા ને

  3. 3

    એક લોયા માં તેલ લઈ તેમાં વઘાર માટે થોડુ જીરું, તજ,લવિગ નાખો.ત્યાર બાદ તેમાં ફ્રેશ ફ્રુટ નાંખી ને 2 મિનીટ સાતળી લો.

  4. 4

    ત્યાર બાદ તરત જ ગોળ ઉમેરી દો અને એકદમ મિક્સ કરી લો ગોળ ઓગળી જાય પછી તરત જ ડ્રાય ફ્રુટ ઉમેરી દો.અને થોડુ પાણી ઉમેરો અને 2 મિનીટ હલાવતા રહો. તૈયાર છે સ્વાદીસ્ટ મેથમ્બો.

  5. 5

    લાસ્ટ માં 1 બાઉલ માં કાઢી ફ્રેશ ફ્રુટ અને ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
alpa bhatt
alpa bhatt @cook_26611013
પર

ટિપ્પણીઓ

Similar Recipes