ડ્રાય ફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#KS
કાજુ,બદામ, પિસ્તા અને ગોળ લઇ ને મેં સરળ,સરસ ચીક્કી બનાવી છે માત્ર 15 મિનિટ માં બની જાય છે.તમને જે ડ્રા ય ફ્રુટ ભાવતા હોય એ નાંખી શકાય.

ડ્રાય ફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)

#KS
કાજુ,બદામ, પિસ્તા અને ગોળ લઇ ને મેં સરળ,સરસ ચીક્કી બનાવી છે માત્ર 15 મિનિટ માં બની જાય છે.તમને જે ડ્રા ય ફ્રુટ ભાવતા હોય એ નાંખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 50-ગ્રામ કાજુ(જરુર મુજબ લઈ શકો)
  2. 40-ગ્રામ બદામ
  3. 30-ગ્રામ પિસ્તા
  4. 200-ગ્રામ ચીક્કી નો ગોળ
  5. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    તમારે જેટલા પ્રમાણ માં ડ્રાઈફ્રુટ જોઈ એ પ્રમાણે તમે લઈ શકો. અહીં મેં કાજુ,બદામ,પિસ્તા,ને કટ કરી કડાઈ માં 1 ચમચી ઘી નાંખી ને શેકી લીધા છે.

  2. 2

    હવે એજ કડાઈ માં ગોળ લેવો.અને ગોળ પીગળી ને ઉકળેએટલો ધીમા તાપે સતત હલાવો. જરા કડક લાગે એટલે ગેસ બંધ કરી કાજુ,બદામ, પિસ્તા ને આ ગરમ ગોળ માં આ કટ કરેલા ડ્રાય ફ્રુટ નાંખો.

  3. 3

    હવે આ ગોળ,અને ડ્રા ય ફ્રુટ નાંખી મિક્સ કરો. અને પ્લેટફોર્મ પર ઘી લગાવી ને આ મિશ્રણ નાખો. અને ઠંડુ કરો.

  4. 4

    આ મિશ્રણ 2 મિનિટ ઠંડુ કરી વેલણ થી જેટલું વણાઈ એટલુ વણો. અને જે આકાર આપવો હોઈ તેવો કટ કરો. મેં અહીં ગોળ ડબ્બી થી ગોળ શેપ આપ્યો છે.

  5. 5

    તો સરસ મજા ની ચીક્કી તૈયાર છે.. ડ્રાયફ્રુટ ચીક્કી ની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes