ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

  1. 1 કિલોગાજર
  2. 1 નંગબીટ
  3. 2 ચમચીઘી
  4. 700 ગ્રામદૂધ
  5. 150 ગ્રામખાંડ
  6. 1 વાટકીદૂધ ની મલાઈ
  7. 1 ચમચીકાજુ
  8. 1 ચમચીકિસમિસ
  9. 1 ચમચીબદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર અને બીટ ને છોલીને છીણી લો.

  2. 2

    હવે એક પાન માં ઘી મૂકી છીણ ઉમેરી થોડું સેકી લો અને દૂધ થોડું ઉમેરી ને ગાજર ને ચડવા દો,

  3. 3

    બધું દૂધ ઉકળી જાય અને ગાજર ચડી જાય એટલે તેમાં ખાંડ અને મલાઈ ઉમેરી દો,

  4. 4

    ખાંડ નું પાણી બધું બડી જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ ઉમેરી દો.અને પાન માથી છોડવા માંડે તો તૈયાર હલવો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes