(સુખડી( Sukhdi Recipe in Gujarati)

Miti Chhaya Mankad
Miti Chhaya Mankad @mitivmankad

#GA4
#week15
# jaggery
ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે.

(સુખડી( Sukhdi Recipe in Gujarati)

#GA4
#week15
# jaggery
ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
3 લોકો
  1. 1 કપ-ઘઉંનો લોટ
  2. 1કપ- ઘી
  3. 1 કપ- ગોળ
  4. 1/2- સૂંઠ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ઘી લેવું. ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખવો. પછી બરાબર શેકવુ. લોટ બરાબર શેકાઈ જાય તેનો કલર થોડો બદલાઈ જશે અને સુગંધ આવશે ત્યાં સુધી શેકવુ.

  2. 2

    ત્યારબાદ તેમાં ગોળ નાખી બરાબર હલાવવુ. પછી થોડી સૂંઠ નાખવી. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેટલો લોટ લ્યો એટલુ જ ઘી લેવું. એકદમ માપ થી કરવામાં આવશે તો મહુડી જેવી સુખડી તૈયાર થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Miti Chhaya Mankad
Miti Chhaya Mankad @mitivmankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes