મીઠી ભાખરી(Sweet bhakhri Recipe in Gujarati)

Deval Inamdar
Deval Inamdar @cook_25614752

મીઠી ભાખરી(Sweet bhakhri Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપઘઉંનો લોટ થિક
  2. ગોળ ૧/૨ બાઉલ
  3. ટીસ્પૂનતેલ -5
  4. જરૂરીયત મુજબ પાણી
  5. ચપટીમીઠું
  6. ઘી - 2 ચમચ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટમાંથી કણક બનાવો. તેમાં ગોળનું પાણી નાંખો અને કણક વણી લો

  2. 2

    હવે તેનાથી નાના જાડા રોલ્સ બનાવો અને તાવીમાં પૂરી શેરી લો

  3. 3

    હવે ટોચ પર ઘી નાખીને ખાઈ લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

Similar Recipes