મેથી મુઠિયા(Methi Muthiya recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

ઠંડીમાં સ્પાઈસી-ચટપટું ખાવાનું ખુબ મન થતું હોય છે. નાસ્તામાં ક્રિસ્પી અને સ્વાદમાં તીખા-ચટપટા એવા મેથી મુઠિયા તમારા માટે પર્ફેક્ટ ચોઈસ બની રહેશે.

મેથી મુઠિયા(Methi Muthiya recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ઠંડીમાં સ્પાઈસી-ચટપટું ખાવાનું ખુબ મન થતું હોય છે. નાસ્તામાં ક્રિસ્પી અને સ્વાદમાં તીખા-ચટપટા એવા મેથી મુઠિયા તમારા માટે પર્ફેક્ટ ચોઈસ બની રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેથી
  2. 1/2ટીસ્પુન સાકર
  3. 1/2ટીસ્પુન મીઠું
  4. 1લીંબુ
  5. 1 કપઘઉંનો કરકરો લોટ
  6. 1-1.5ટેબલસ્પુન ચણાનો લોટ
  7. 1ટીસ્પુન હળદર પાઉડર
  8. 1.5-2ટીસ્પુન લાલ મરચી પાઉડર
  9. મુઠ્ઠી પડતો તેલ મોણ માટે
  10. 1.5-2ટીસ્પુન ધાણાજીરૂં પાઉડર
  11. 1/2-1ટીસ્પુન ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીમાં સાકર, મીઠું, લીંબુ મિક્સ કરી. સાકર ઓગળે ત્યાં સુધી ચોળો.

  2. 2

    મેથીમાં મુઠિયાની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરો, સહેજ પાણી છાંટી લોટ બાંધો.

  3. 3

    નાની ટીક્કી વાળી, મિડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes