રાંધવાની સૂચનાઓ
- 1
રાઈસ ને ૨ કલાક પહેલા પાણી માં પલાળી ને હાલ્ફ કૂક કરી લો.
- 2
એક મોટા વાસણમાં તેલ ગરમ કરો તેમાં થોડું તેલ મૂકીને જીરૃ અને આખા ગરમ મસાલા નાખી મિક્સ કરો તેમાં ડુંગળી ટામેટા આદુ લસણ પેસ્ટ નાખીને થોડીવાર માટે ફ્રાય કરો. પછી તેમાં થોડું દહીં અને બધા મસાલા નાખી મિક્સ કરવું
- 3
પછી તેમાં પનીર અને બધા ઉમેરી બરાબર મિકસ કરી ઉપર થી ભાત નાખી દમ ઉપર મૂકવું ૨૦ મિનિટ સુધી. ગેસ એકદમ ધીમો રાખવો.
- 4
૨૦ મિનિટ પછી ખોલી ને એક પ્લેટ માં કાઢી લઈશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
-
-
-
-
પનીર દમ બિરયાની(Paneer Dum biryani Recipe in Gujarati)
#GA4#week16# puzzle answer- biryani Upasna Prajapati -
-
-
-
-
-
-
-
-
શાહી પર્દા બિરયાની (SHahi Parda Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI#SAHI_PARDA_BIRYANI#Cookpadindia Hina Sanjaniya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14341610
ટિપ્પણીઓ (4)