જુવાર-બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)

Madhuri Chotai @Madhuri_04
જુવાર-બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકી જુવાર નો લોટ અને બાજરા લોટ લો. એ બંને ને મિક્સ કરી પાણી થી લોટ બાંધી લો.
- 2
હવે એ માંથી લુવા કરી થેપી લો. ત્યારબાદ માટી ની તાવડી ગરમ કરી બંને સાઈડ શેકી લો.
- 3
બંને સાઈડ શેકાઈ જાય એટલે તેમાં ચમચી ઘી લગાવી લો. જુવાર - બાજરા ના રોટલા તૈયાર.. રોટલા ને કોઈ પણ શાક સાથે સર્વ કરી શકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર બાજરી ના તીખા મસાલા રોટલા (Jowar Bajari Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16 Rekha Kotak -
-
-
-
જુવાર આલુ મેથી પરાઠા (Jowar Aloo Methi Paratha Recipe In Gujarati)
#GA4#Week16#jowar Patel Hili Desai -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
-
-
-
બાજરા અને જુવાર ની સુખડી (Bajra Jowar Sukhadi Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા નો ઉપયોગ કરતા ભુલાઈ જાય છે. કુકીઝ પાછળ આપણી વાનગીઓ, પાક વિગેરે ની અવગણના ન કરવી જોઇએ. Hetal amit Sheth -
-
જુવાર મસાલા રોટલા (Jowar Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#Juvar Masala Rotla Bhumi R. Bhavsar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347658
ટિપ્પણીઓ