જૂવાર બાજરી નો રોટલો (Jowar Bajara Rotlo Recipe In Gujarati)

lina vasant
lina vasant @cook_16574201
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિઓ
  1. 1 વાટકીજુવાર નો લોટ
  2. 1/2 વાટકીબાજરી નો લોટ
  3. જરૂર મુજબપાણી
  4. સ્વાદાનુસારસહેજ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ ને ચાળી લો.

  2. 2

    પછી તેમા મીઠું નાખી પાણી નાખી લોટ મસળી લો.

  3. 3

    પછી રોટલો ઘઙવો. હાથે ન આવડે તો પાટલા ઉપર બનાવો.

  4. 4

    પછી તાવઙી મા બન્ને બાજુ પર શેકી લો. ઘી લગાવી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

Similar Recipes