અખરોટ બ્રોઉની (Walnut Brownie recipe in Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૧ કપમેંદો
  2. ૧ ચમચીબેકિંગ પાઉડર
  3. ૩ ચમચીકોકો પાઉડર
  4. ૨૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  5. ૧૦૦ ગ્રામ અમૂલ બટર
  6. ૧ ચમચીવેનીલા એસેન્સ
  7. ૧ કપખાંડ
  8. ૨ કપદહીં

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડબલ બોઈલર થી ચોકલેટ ને ઓગાળી લેવી..ત્યાર બાદ તેમાં અમૂલ બટર નાખી બંને ઓગળી જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું...

  2. 2

    ત્યાર બાદ તેમાં ખાંડ નાખી હલાવવું...ત્યાર બાદ દહીં નાંખવું

  3. 3

    બીજા બાઉલ માં મેંદો,બેકિંગ પાઉડર અને કોકો પાઉડર મિક્સ કરી ચાળી લેવા..

  4. 4

    ચાડેલો મેંદો, બેકિંગ પાઉડર અને કોકો પાઉડર ઓગળેલી ચોકલેટ માં નાખી હલાવવું...ત્યાર બાદ તેમાં વેનીલા એસંસ નાખી હલાવવું

  5. 5

    ત્યાર બાદ તેમાં અખરોટ નાખી હલાવી ને એક થાળી માં થોડું ઘી લગાડી બટર પેપર મૂકી ઢાળી દેવું...

  6. 6

    થઈ જાય એટલે પીસ કરીને ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી અને તેના ઉપર ગરમ ચોકલેટ સોસ નાખી સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes