જુવાર મસાલા રોટલા(Jowar Masala Rotla Recipe In Gujarati)

Arti Nagar
Arti Nagar @arti5484
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો માટે
  1. ૧ કપજુવાર નો લોટ
  2. ૧/૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  3. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર પાઉડર
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક બાઉલમાં જુવારનો લોટ લો, તેમાં મરચું પાઉડર,હળદર, ગરમ મસાલો આદુ-લસણની પેસ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખો.

  2. 2

    બધું મિક્સ કરીને પાણી નાખીને લોટ બાંધો, ગોળ લૂવો લઈને રોટલાને હાથથી થેપીને ગોળ બનાવો.

  3. 3

    તેને માટીના કલેડા પર બંને બાજુ શેકી લો.

  4. 4

    તેને ગરમ ગરમ લસણની ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Nagar
Arti Nagar @arti5484
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes