દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

દેસાઈ વડા.(Juvar.)
#GA4
#Week16
#Juvar.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ તળવામા
૪ લોકો માટે
  1. ૨બાઉલ ધંઉ નો લોટ
  2. ૨બાઉલ જુવાર નો લોટ
  3. ચપટીસંચોરો
  4. સ્વાદ મુજબમીઠું
  5. ૨ ચમચીઆદુ મરચું
  6. ૨ ચમચીલાલ મરચું
  7. ચપટીહિંગ
  8. ૧ નાની ચમચીહળદર
  9. જરુર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ તળવામા
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બે લોટ ને ભેગા કરો.પછી તેમાં મોણ નાખો. સંચોરો અને દહીં નાખો.

  2. 2

    દહીં નાખી, ગરમ પાણી થી લોટ બાંધો.પીકચર બતાવેલું છે તે પ્રમાણે કડક બાંધવો.

  3. 3

    ૮ કલાક બોળી રાખો. એટલે આથો આવી જશે, પછી લોટ માં બધા મસાલા કરી દો. મીઠું, આદુ મરચું, હળદર, હીગ નાખી દો.

  4. 4

    હવે ગેસ ચાલુ કરી એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં વડા ગોળ ગોળ બનાવી તળી લો. ગરમાગરમ સર્વ કરો. ચા સાથે પણ સરસ લાગે છે આ દેસાઈ વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes