બિરયાની(Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં તેલ મૂકી ગરમ થયા બાદ તેમાં રાઈ અને જીરું તતડે પછી તેમાં મરચાં, તમાલપત્ર, લીમડો નો વઘાર કરો.
- 2
તેમાં લસણ અને ડુંગળી નાખી સાતળો.
- 3
તેમાં વટાણા અને બટેકા નાખો અને મિક્સ કરો.
- 4
તેમાં મસાલા ઉમેરો..
- 5
- 6
તેમાં ચોખા ઉમેરી મિક્સ કરો અને એક ગ્લાસ પાણી ઉમેરી કુકર ની 4 સીટી કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બિરયાની (Biryani Recipe In Gujarati)
#GA4#Week16#Biryaniમસ્ત હોટલ જેવી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350206
ટિપ્પણીઓ