ચોકલેટ કપ (Chocolate cup recipe in Gujarati)

ચોકલેટ કપ જે બનાવવામાં ખૂબજ સરળ છે એ એમાં સર્વ કરવામાં આવતી કોઈ પણ વસ્તુ ને ખુબ જ આકર્ષક બનાવે છે. ચોકલેટ કપ માં જાતજાતની વસ્તુઓ સર્વ કરી શકાય જેમ કે આઈસક્રીમ, મુસ,નટ્સ, ફ્રેશ ફ્રુટ, કસ્ટર્ડ વગેરે. ચોકલેટ કપ સ્વાદ માં સરસ લાગે છે અને બાળકોના ખૂબ જ ફેવરિટ છે. ચોકલેટ કપ માં સર્વ કરવામાં આવતી વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.
ચોકલેટ કપ (Chocolate cup recipe in Gujarati)
ચોકલેટ કપ જે બનાવવામાં ખૂબજ સરળ છે એ એમાં સર્વ કરવામાં આવતી કોઈ પણ વસ્તુ ને ખુબ જ આકર્ષક બનાવે છે. ચોકલેટ કપ માં જાતજાતની વસ્તુઓ સર્વ કરી શકાય જેમ કે આઈસક્રીમ, મુસ,નટ્સ, ફ્રેશ ફ્રુટ, કસ્ટર્ડ વગેરે. ચોકલેટ કપ સ્વાદ માં સરસ લાગે છે અને બાળકોના ખૂબ જ ફેવરિટ છે. ચોકલેટ કપ માં સર્વ કરવામાં આવતી વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ ને નાના ટુકડામાં કાપીને ડબલ બોઈલર થી અથવા તો માઇક્રોવેવ માં ઓગાળી લેવી. હવે તેમાં કોકોનટ ઓઇલ મિક્સ કરી બરાબર હલાવી લેવું જેથી ચોકલેટનું મિશ્રણ એકદમ મુલાયમ અને ચમકીલું દેખાય.
- 2
બાર સિલિકોન કપ કેક ના મોલ્ડ લેવા. હવે એક મોલ્ડ લઈને તેમાં ૧ ટેબલસ્પૂન ચોકલેટનું મિશ્રણ ઉમેરીને મોલ્ડ ને એ રીતે ગોળ ગોળ ફેરવો કે જેથી કરીને એમાં બધે જ ચોકલેટ લાગી જાય. વધારાની ચોકલેટને મોલ્ડ ઊંધો કરીને કાઢી લેવી. આ રીતે બધા મોલ્ડ તૈયાર કરી લેવા. હવે તૈયાર કરેલા ચોકલેટ ના મોલ્ડ ને દસ મિનિટ માટે ફ્રીઝરમાં મુકવા.
- 3
દસ મિનિટ પછી મોલ્ડ ને ફ્રીઝર ની બહાર કાઢી લઈને ખૂબ જ કાળજીપૂર્વક એમાંથી ચોકલેટ કપ ને અલગ કરવા. એકદમ ધીરેથી અને હલકા હાથે ચોકલેટ કપ ને મોલ્ડ થી અલગ કરવા નહીંતર ચોકલેટ કપ તૂટી જશે. ચોકલેટ કપ ને થોડા દિવસ માટે એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય.
- 4
તૈયાર થયેલા ચોકલેટ કપ ને અલગ-અલગ વસ્તુઓ સર્વ કરવા માટે વાપરી શકાય જેમ કે આઈસક્રીમ, મુસ, કસ્ટર્ડ, નટ્સ, ફ્રેશ ફ્રૂટ્સ વગેરે.
Similar Recipes
-
ચોકલેટ કપ(Chocolate Cup Recipe in Gujarati)
#RC3ગરમી મા ક્રીમ ફ્રુટ ચોકલેટ કપ બધા ને ઠંડક આપે. Avani Suba -
ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
# World Baking Dayચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે. Jayshree Doshi -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
સ્ટફ્ડ ચોકલેટ કપ(stuffed chocolate cup Recipe in Gujarati)
#GA4#week10#chocolateનાના મોટા દરેક ને ચોકલેટ ભાવતી જ હોય છે.ઘર મા ચોકલેટ બનાવવી બહુ જ સરળ છે. ઘરમાં ચોકલેટ બનાવવા જનરલી ડાકઁ ,મીલક અને વહાઇટ એમ ત્રણ ચોકલેટ કમપાઉનડ નો યુઝ થાય છે. મેં અહીં વહાઇટ કમપાઉનડ નો યુઝ કરીને ચોકલેટ કપ બનાવયા છે. ચોકલેટ ઇમયુનીટી ને બુસટ કરે છે તેમજ કોલેસટો્લને કંટો્લ કરે છે. mrunali thaker vayeda -
ચોકલેટ કપ કેક (chocalate cup cake recipe in gujarati)
#GA4#Week10#ચોકલેટ કપ કેક (chocalate cup cake) Mansi Patel -
-
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar -
ચોકલેટ મુસ કપ કેક(chocolate mousse cup cake recipe in Gujarati)
#CDY બાળકો નાં અધિકારો,શિક્ષણ અને કલ્યાણ વિશે જાગૃતિ વધારવાં માટે સમગ્ર ભારત માં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.તે દર વર્ષે 14,નવેમ્બરે ભારત નાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નાં જન્મ દિવસે ઉજવવામાં આવે છે.1964 માં ચાચા નેહરુ નાં અવસાન પછી, તેમની જન્મ જયંતિ ને દેશ માં બાળ દિવસ તરીકે ઉજવવાનું શરુ થયું. આ ચોકલેટ મુસ ઝડપી અને બનાવવા માં સરળ છે.માત્ર બે ઘટકો ની મદદ થી બનાવી શકાય છે.જે બાળકો પણ આસાની થી બનાવી શકે છે.તે સ્વાદિષ્ટ હોવાં ઉપરાંત અલગ-અલગ રીતે સવૅ કરી શકાય છે.જે ડેઝર્ટ તરીકે સવૅ કરી શકાય. Bina Mithani -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
કેરટ વર્મિસેલી કસ્ટર્ડ ઈન સ્ટોબેરી ચોકલેટ કપ
#દૂધ#જૂનસ્ટાર#Goldenapron#Post17આ ડીશમાં ગાજર અને વર્મિસેલીનુ કસ્ટર્ડ બનાવીને સ્ટોબેરી ચોકલેટ કપમાં સર્વ કરી છે જે જોવામાં ખૂબજ આકર્ષિત લાગે છે. Harsha Israni -
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujrati કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનરચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે. Bansi Chotaliya Chavda -
કોફી ચોકલેટ મુસ (Coffee chocolate mousse recipe in Gujarati)
ચોકલેટ વાળા ડિઝર્ટ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. ચોકલેટ અને ક્રીમ માંથી બનતું ચોકલેટ મુસ લાઈટ અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે. કોફી ઉમેરવાથી આ ડિઝર્ટ નો સ્વાદ અને ફ્લેવર ઘણો વધી જાય છે. એગલેસ, સરળ અને એકદમ ફટાફટ બની જતુ આ ડિઝર્ટ જમ્યા પછીની મીઠાઈની ક્રેવિંગ સંતોષવા માટે ની પરફેક્ટ ડીશ છે.#GA4#Week10 spicequeen -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
#CRબોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Kashmira Bhuva -
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#CCCઆ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો.. Uma Buch -
ચોકલેટ કપ કેક (Chocolate cup cakes recipe in Gujarati)
#goldenapro3 #week 20 #ચોકલેટ Dhara Raychura Vithlani -
ચોકલેટ સેન્ડવિચ (Chocolate Sandwich Recipe in Gujarati)
#NSD ચોકલેટ એ બાળકો ને ખુબ જ ભાવતી અને અતિ પ્રિય હોય છે. અને એમાય જો બ્રેડ, બટર સાથે ચોકલેટ ની સેન્ડવિચ બનાવીએ તો સ્વાદ કંઇક અલગ જ લાગે છે! Payal Bhatt -
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ચોકલેટ ફ્રુટ પિઝા (Chocolate Fruit Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ પિઝા માં મેં ફ્રુટ અને ચોકલેટ ની સાથે ચીઝ એડ કરીને બનાવ્યાં છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.ફ્રુટ એડ કરેલા છે એટલે હેલધી પણ છે અને સાથે ચોકલેટ અને ચીઝ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે .તમે આમાં તમને ભાવતા હોઇ એવાં ફ્રૂટ્સ લઇ શકો છો. Avani Parmar -
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
સરપ્રાઈઝ ચોકલેટ બાઈટ
#goldenapronચોકલેટ ના કપ બનાવી તેમાં તમારા મનપસંદ ફ્લેવર્સ નો આઈસ્ક્રીમ ની સાથે મનપસંદ ફળ ના ટુકડા,ચોકલેટ ના ટુકડા કે પછી મનપસંદ ડ્રાય ફ્રુટ ના ટુકડા પણ લઈ શકાય છે Minaxi Solanki -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#NoOvenBaking મેં શેફ નેહા ની ચોકલેટ કેક ની રેસિપી જોઈને બનાવી અને તે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. Nayna Nayak -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઝરમર વરસાદી ઠંડક વાળી મોસમમાં સાંજે થાક્યા પાક્યા ઘરે આવીએ અને હાથમાં ગરમાગરમ હોટ ચોકલેટ નો કપ મળી જાય તો એથી વધુ બીજું શું જોઈએ?હોટ ચોકલેટનો સ્વાદ અને સુગંધ એટલા અદભુત હોય છે કે તે લીધા પછી થાક ઉતારવા લાગે અને એનર્જી તો તરત જ મળી જાય.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ચોકલેટ ઢોંસા(chocolate dosa recipe in gujarati)
દરેક બાળકને ચોકલેટ ગમે છે. દરેક ઉંમરના લોકોને પણ ચોકલેટ ગમે છે. ઢોંસામાં કંઈક અલગ જ હોય છે. Anjali Sakariya -
-
માર્બલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)
#CDYચોકલેટ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે હું નાની હતી ત્યારે મને પણ ખૂબ જ પ્રિય હતી અને અત્યારે મારા બાળકને પણ ખૂબ જ ભાવે છે.ચોકલેટ બજારમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી પડે છે બજાર જેવી ચોકલેટ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જે ક્વોલીટી યુક્ત અને સસ્તી પણ પડે છે એટલે મે આજે ચોકલેટની રેસીપી મૂકી છે. Ankita Tank Parmar -
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati )
#Cookpad Turns4હેપી બર્થ ડે.....હેપી બર્થ ડે...🎂🎉🍥🎊Many many happy birthday to lovly Cookpad😘 આ રેસિપી બનાવી ખૂબ જ ઇઝી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી છે. અને ખૂબ જ હેલ્થી છે👌😋 Nirali Dudhat -
ચોકલેટ ચીપ્સ કપ કેક(Chocolate Chips cake recipe in Gujarati)
#GA4#WEEK13બાળકો હોય કે મોટા સૈવની પસંદગી ના ચોકલેટ ચીપ્સ કપ કેક Kinnari Joshi -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (24)