ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

ગાજર નો સ્વાદિષ્ટ હલવો😋

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

ગાજર નો સ્વાદિષ્ટ હલવો😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ને ૨૦ મિનીટ
૫ લોકો
  1. ૧કીલો ગાજર
  2. ૧લીટર ડબલ ક્રીમ દૂધ
  3. ૧મોટી વાટકી ખાંડ,
  4. ૨ મોટી ચમચીઘી
  5. જરૂર મુજબકાજુ, બદામ, અખરોટ, પીસતા,
  6. ૧ ચમચીઇલાયચી
  7. ૧૦ થી ૧૫ રેસાકેસર ના

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ને ૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કિલો ગાજર ને ધોઇ,છાલ કાઢી અને તેને છીણી વડે ઝીણી છીણી લો લો

  2. 2

    હવે એક જાડા તળીયા વાળું વાસણ અથવા નોનસ્ટિક કડાઈમાં ૨ ચમચી ઘી મૂકી સહેજ ગરમ થાય એટલે તેમાં છીણેલા ગાજર ઉમેરો

  3. 3

    ૫ મિનિટ સેકયા પછી તેમાં ૧ લીટર દૂધ ઉમેરો અને આ મિશ્રણને ફૂલ ગેસ પર રાખી ચઢવા દો

  4. 4

    હવે આ મિશ્રણને હલાવતા રહેવું

  5. 5

    પછી તેમાં જેમ લાગે કે દૂધ ઓછું થઈ ગયું છે ત્યારે તેમાં ૧ વાટકી ખાંડ નાખી ને મિકસ કરો

  6. 6

    હવે લાગે કે હલવો તૈયાર થવામાં છે ત્યારે તેમાં ડા્યફ્ટસ ને ઉમેરો અને કેસર પણ ઉમેરો અને બરાબર થી હલાવી લો

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ ગાજર નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર

Similar Recipes