ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Harsha Devji @cook_26616803
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ની છાલ કાઢી,પછી છીની લેવાનુ,પછી કડાઈ મા ૨ ચમચી ઘી મુકવાનુ,પછી તેમા દુધ નાખવાનુ,પછીદુધ નાખવાનુ તયાર પછી દુધ બળી જાય એટલે તેમા ખાંડ નાખવાની ખાંડ પણ બળી જાય એટલે તેમા ડા્ય ફુ્ટ નાખવાનુ પછી હલવો તૈયાર પછી સવઁ કરો.😋😋
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો સ્પેશિયલ શિયાળુ રેસીપી છે. તેમજ મેં એને હાર્ટ શેપ માં પ્રેઝન્ટ કરેલ છે. Francy Thakor -
-
-
ગાજર હલવો (ખમણ્યા વગર) Carrot Halwa Recipe in Gujarati
આ હલવો મેં ગાજર ને ખમણ્યા વગર જ બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે ઓછી મહેનત થી તૈયાર થાય છે. Disha Prashant Chavda -
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
મારા બાળકો ને ખુબ ભાવે છે. સીઝન છે ત્યા સુધી વારે વરે બને છે. Kinjal Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#FFC4#week4#food festival#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#2021#first recipe of 2021૨૦૨૦ જેવા વસમા વર્ષની વસમી વિદાય પછી નવું વર્ષ ૨૦૨૧ આપણા બધા જ માટે ખૂબ ખૂબ લાભદાયી અને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાનગી મીઠાઈ😋😋😋😋 Kajal Sodha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
-
-
-
ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
ઠંડી માં ગરમ ગરમ હલવા ની તી વાત જ શું 😋😋#Cookpad jigna shah -
ગાજર નો હલવો ચોકલેટ બાઇટ્સ (Carrot Halwa Chocolate Bites Recipe In Gujarati)
#GA4#Week3#ગાજરનોહલવોચોકલેટબાઇટ્સ michi gopiyani -
-
-
-
-
-
-
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
-
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13892423
ટિપ્પણીઓ