રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકો. ગરમ થઇ જાય એટલે તેમાં ડુંગળી સમારેલી અને લસણ નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ તથા ટામેટાં નાખી મિક્સ કરી બરાબર ચડવા દો.
- 2
હવે તેમાં મરચું પાઉડર, સ્વાદાનુસાર મીઠું તથા કેચઅપ નાખી હલાવી લો.
- 3
હવે ટોપિંગ્સ માટે કોબી, ગાજર તેમજ કેપ્સીકમ ને છીણી તેમાં ચાટ મસાલો મિક્સ કરો.
- 4
હવે એક નોન સ્ટીક તવા માં રોટલા ને એક સાઈડ બટર લગાવી સાવ ધીમા તાપે શેકી લો. ત્યારબાદ બીજી સાઈડ બટર લગાવી શેકવા મૂકો. શેકવા ટાઈમે ઉપર પિઝ્ઝા સૌસ લગાવી લો. એ ના પર ટૉપિંગ્સ નાખો અને ત્યારબાદ ચીઝ ખમણી ને ઢાંકી ને ચડવા દો.
- 5
પિઝ્ઝા ને ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
વેજ.ચીઝ બિસ્કિટ પિઝા (Veg. Cheese Biscuit Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheese Nehal D Pathak -
-
-
-
ઈદડા પિઝા (Idada Pizza Recipe In Gujarati)
#trend4વધેલા ઈદડાના આ રીતે પિઝ્ઝા બનાવશો તો બાળકો પણ હોંશે હોંશે સાંજે નાસ્તામાં ઈદડા અને વેજીટેબલ્સ બંને ખાશે.... Urvi Shethia -
-
-
-
-
-
-
-
-
ખાખરા પિઝા(Khakhra Pizza Recipe in Gujarati)
#GA4#week17#cheese#cheesetavakhakhrapizza Sneha kitchen -
-
-
-
-
-
-
-
-
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
-
-
ચીઝ ચોકલેટ પીઝા (Cheese Chocolate Pizza Recipe In Gujarati)
#GA4 #Week17 #Cheese. #post1# Megha Thaker -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373476
ટિપ્પણીઓ (2)