પુડીગ)(Pudding Recipe in Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_26537557
દુબઈ

#GA4#Week 17 ચીયા

પુડીગ)(Pudding Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#Week 17 ચીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૧ જણ
  1. ૧/૨ કપઓટસ શેકેલા
  2. ૧ કપદુધ
  3. 3 મોટા ચમચાચીયા સીડ
  4. ૨ ચમચીમધ
  5. ૨ ચમચીપીનટ બટર
  6. ૨ ચમચીપૉટીન પાઉડર
  7. ૧ નાની ચમચીસાકર જરૂર હોય તો

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    અએક મોટા બાઉલમાં ઓટસ લઈને તેમાં ચીયા સીડ ઉમેરો

  2. 2

    તેમાં પીનટ બટર ઉમેરી મીક્સ કરી લો.

  3. 3

    હવે પૉટીન પાઉડર ઉમેરો..

  4. 4

    તે મા મધ મેળવીને ઉપર દુધ ઍડ કરી બીટર વડે મીક્સ કરો

  5. 5

    આ મીક્સ કરેલ મીશરણ જાડુ થઈ જાય માટે ઠંડુ કરવા ફીજ માં ૧૫ મીનીટ મુકી શકો. આ બનાવેલ પુડીગ મા કેળા તથા સટૌબેરી અને ડ્રાયફ્રુટ ઉપરથી ઉમેરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_26537557
પર
દુબઈ
મને રસોઈ કરવી ગમે છે.
વધુ વાંચો

Similar Recipes