લેમોન જૂયસ (Lemon juice recipe in Gujarati)

komal mandyani
komal mandyani @cook_26548498

#GA4 #Week 17

લેમોન જૂયસ (Lemon juice recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week 17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
એક વ્યકતિ
  1. 2 ચમચીલીંબુનો રસ
  2. ૩ ચમચીખાંડ
  3. ચપટીમીઠું
  4. ચપટીઅે-વન મસાલા
  5. પાણી
  6. ચીયા સીડસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચીયા સીડસ ને ૨૦-૨૫ મીનટ પાણી માં પલાણી નાખો.

  2. 2

    હવે અેક ગીલાસ માં ખાંડ અને પાણી નાખી સરખી રીતે હલાવીને, ખાંડ ને ઉગળી નાખો.

  3. 3

    હવે લીંમ્બુ ના રસ માં ખાંડ પાણી નાખો અને તેમા મીઠું અને મસાલા નાખો.

  4. 4

    હવે તેમાં ચીયા સીડસ નાખો અને હલાવીને મિક્સ કરો.

  5. 5

    આપણી રેસીપી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
komal mandyani
komal mandyani @cook_26548498
પર

Similar Recipes