ચીઝ વેજ સેન્ડવીચ( Cheese Veg sandwich Recipe in Gujarati

Payal H Mashru
Payal H Mashru @cook_26001653

#GA4#week17#CHEESE

ચીઝ વેજ સેન્ડવીચ( Cheese Veg sandwich Recipe in Gujarati

1 કમેન્ટ કરેલ છે

#GA4#week17#CHEESE

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ સર્વિંગ
  1. ૬ નંગબ્રેડ
  2. ગ્રીન ચટણી
  3. લસણ ની ચટણી
  4. ૨ નંગચીઝ
  5. ૨ નંગટામેટા સ્લાઇસ
  6. ૨ નંગડુંગળી સ્લાઈસ
  7. ૨ નંગબાફેલા બટાકા ની સલાઇસ
  8. ૧ નંગકાકડી ની સ્લાઈસ
  9. ૧ વાટકીવટાણા

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક સમારી લો

  2. 2

    પછી બટેટા બાફી લો તેમજ કેપ્સીકમ લો

  3. 3

    પછી બ્રેડ ની કોર કાઢી લો તેમજ બટર લઈ લો

  4. 4

    પછી બ્રેડ ની એક સાઈડ લીલી ચટણી લગાડી લો પછી બીજી બાજુ લસણ ની ચટણી લગાડી લો અને વચ્ચે વેજીટેબલ મૂકી અને તેની ઉપર ચીઝ વેરી દો

  5. 5

    આપણી વેજ સેન્ડવીચ તૈયાર થઈ ગઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal H Mashru
Payal H Mashru @cook_26001653
પર

Similar Recipes