સફરજન લીંબુ ફુદીના નો મોકટેલ (Apple Lemon Mint Mocktail Recipe In Gujarati)

Megha @cook_27663025
સફરજન લીંબુ ફુદીના નો મોકટેલ (Apple Lemon Mint Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફરજન ના નાના ટુકડા લો.તેમાં લીંબુ ની ચીરી, ફુદીના ના પાન, બરફ ના ટુકડા, મીઠું, સંચર, ખાંડ શિરપ, સરફરજન નો જુયસ લો. સાદી સોડા લો.
- 2
એક ગ્લાસ માં બધું મિક્સ કરો. પછી તેમાં સફરજન નો જૂયસ લો.તેમાં બરફના ટુકડા નાખો પછી સોડા નાખો. સફરજનનો જૂયસ તૈયાર. તેને લીંબુ ની સ્લાયસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના નો મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
ઓરેન્જ વિટામિન C નું કામ કરે છે. ઓઇઓ#GA4#week16 Richa Shahpatel -
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
મીન્ટ લીંબુ નો મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
#GA4# Week 17ફ્રેશમીન્ટ લીંબુ ફુદીના નો મોઇતો Bina Talati -
-
-
-
જામફળ મોકટેલ અને નારંગી મોકટેલ (Guava Mocktail Orange Mocktail Recipe In Gujarati)
#GA4 #Week 17 niralee Shah -
-
-
-
-
-
-
-
-
-
-
જામફળ કાળી દ્રાક્ષ નું મોકટેલ(Guava Black Current Mocktail Recipe In Gujarati)
#GA4# Week 17# puzzle answer- mocktail Upasna Prajapati -
ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)
#ટીકોફીમોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી... Dhara Panchamia -
-
-
-
-
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
-
-
-
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14382160
ટિપ્પણીઓ