બટેટા વડા(Bataka Vada Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

ટ્રેન્ડિંગ રેસિપી માં આજે મેં બટેટા વડા બનાવ્યા અત્યારે શિયાળા માં લીલું લસણ આવે છે જેનો ઉપયોગ કરી ટેસ્ટી એવા બટાકાવડા બનાવ્યા છે

બટેટા વડા(Bataka Vada Recipe In Gujarati)

ટ્રેન્ડિંગ રેસિપી માં આજે મેં બટેટા વડા બનાવ્યા અત્યારે શિયાળા માં લીલું લસણ આવે છે જેનો ઉપયોગ કરી ટેસ્ટી એવા બટાકાવડા બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 2મોટો બાઉલ ચણા નો લોટ
  3. ચપટીસોડા
  4. તળવા માટે તેલ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1/2 ચમચીહળદર
  7. 3 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. 1 ચમચીલીલા લસણ ની પેસ્ટ
  9. 2 ચમચીકોથમીર
  10. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા લોટ ને ચાળી લઈ તેમાં હળદર, મીઠું, ગરમ મસાલો, સોડા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બહુ પાતળું નહીં એવું ખીરું કરી લયો

  2. 2

    બટેટા ને છાલ કાઢી બાફી લયો છાલ કાઢી બાફવાથી માવો સારો બનશે

  3. 3

    હવે તેમાં આદુ, મરચા, કોથમીર,ગરમ મસાલો,હળદર, લીંબુ રસ,લીલું લસણ, મરચું ઉમેરી મસાલો બનાવી લયો

  4. 4

    આમાં ગળાશ ન ઉમેરવા થી વધુ સારા લાગે છે હવે તેમાં થી ગોળા વાળી લેવા

  5. 5

    હવે તેલ ગરમ કરી લેવું ખીરા માં 1 ચમચી તેલ ઉમેરી હલાવી લેવું અને ગોળા તેમાં ઉમેરી તેલ માં ક્રિસ્પી તળી લેવા

  6. 6

    બટાકાવડા ને લીલી ચટણી ને ખજૂર આંબલી ની ચટણી સાથે પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes