તંદુરી ચીઝ ટોસ્ટ (Tandoori Cheese Toast Recipe In Gujarati)

Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
રાજકોટ

ખુબ જ ટેસ્ટી અને વારે વારે ખાવાનું મન થાય એવી સરસ અને જલ્દી થી બનતી આ રેસીપી જરૂર બનાવો.
#GA4 #Week 17

તંદુરી ચીઝ ટોસ્ટ (Tandoori Cheese Toast Recipe In Gujarati)

ખુબ જ ટેસ્ટી અને વારે વારે ખાવાનું મન થાય એવી સરસ અને જલ્દી થી બનતી આ રેસીપી જરૂર બનાવો.
#GA4 #Week 17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2 નંગબ્રેડ
  2. 1ચમચો બટર
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીચોપ લસણ
  5. 1 નંગડુંગળી
  6. 1 નંગટામેટા
  7. મીઠું મરચું હળદર ધાણાજીરું
  8. 1 ચમચીદહીં
  9. 50 ગ્રામપનીર
  10. 1ચમચો કાજુ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પનીર મેરીનેટ કરવા માટે પનીર ને એક બાઉલ માં લઇ એક ચમચી દહીં અને મરચું,મીઠું,હળદર અને કાજુની પેસ્ટ નાખી બાજુ પર મૂકી દો. અને મેરિનેટ થવા દો.

  2. 2

    પનીર મેરીનેત થાય ત્યાં સુધી માં ગ્રેવી માટે તપેલી માં તેલ મૂકી ચોપ લસણ, ડુંગળી અને ટામેટું તેમજ મસાલા માટે તેમાં હળદર મરચું મીઠું સ્વાદ અનુસાર નાખી કાજુ ની પેસ્ટ ઉમેરો આને પાવભાજી ક્ ક્રશર થી થોડું crush કરો. આ થઈ ગયા બાદ મેરીનેટેડ પનીર ઉમેરી હલાવો.

  3. 3

    હવે બ્રેડ ને વચે થી કાપી બે ભાગ કરી લો. લોઢી મૂકીને બટર માં બંને ભાગ ને શકવાના રહેશે. આવી રીતે બે ત્રણ બ્રેડ ના piece કરી લો. અને શેકી લો.

  4. 4

    શેકેલી બ્રેડ માં એક સાઈડ પર બટર લગાવી એના પર આ પનીર ગ્રેવી લગાવો. એના પર ચીઝ ભભરાવી બીજી બ્રેડ નું પીસ મૂકીને પાછી એ જ પ્રોસેસ કરો.

  5. 5
  6. 6

    હવે જ્યૂસ અને સલાડ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

Similar Recipes