ખપોલી વડા (Khapoli Vada Recipe In Gujarati)

surabhi rughani
surabhi rughani @cook_25712047

#GA4
#Week1
#Potato
ખપોલી વડા એકદમ ટેસ્ટી એન્ડ yummy બને છે તેને ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વે કરી સકાય છે.

ખપોલી વડા (Khapoli Vada Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#GA4
#Week1
#Potato
ખપોલી વડા એકદમ ટેસ્ટી એન્ડ yummy બને છે તેને ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વે કરી સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 150 ગ્રામચણા નો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. ચપટીહિંગ
  4. સ્વાદ મુજબમીઠું
  5. ચપટીહળદર
  6. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  7. 1/2 ટી સ્પૂનલાલ મરચ્ચા ની ભુક્કી
  8. 2 નંગડુંગળી
  9. 5 થી 6 કડીલસણ
  10. 1 ચમચી આદુ નાનો કટકો
  11. 2-3 નંગ મરચાં
  12. જરૂર મુજબ તેલ તળવા માટે
  13. 7થી 8 નંગ બટેટા બાફેલા
  14. જરૂર મુજબખાંડ (ઓપ્શનલ)
  15. 1/2 ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા બાફી લો.

  2. 2

    ચણા નો લોટ લો તેમાં બધા મસાલા ઉમેરી દો.

  3. 3

    ત્યારબાદ બટેટા બાફેલા છે તેને મેષ કરી લો. તેમાં ડુંગળી જીની સુધારી ને ઉમેરો,આદુ, મરચ્ચા ને લસણ ની પેસ્ટ ઉમેરો, ત્યારબાદ બધા મસાલા બટાકા ના માવા માં કરી લો. તેના ગોળા વાળી લો.

  4. 4

    ત્યારબાદ વડા ને તળી લો. ને ગરમ ગરમ ચટણી સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
surabhi rughani
surabhi rughani @cook_25712047
પર

ટિપ્પણીઓ

Similar Recipes