ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાય મા તેલ મુકો.તેલ ગરમ થય જાય ત્યાર બાદ તેમા હિંગ,રાઈ,જીરુઉમેરો ત્યાર બાદ તેમા લસણ અને મરચાં નાખી તેને ધીમાં ગેસ પર ચડવા દો.ત્યાર બાદ તેમા ટામેટાં અને ડુંગળી નાખી ચડવા દો.
- 2
હવે તેમા ગાજર,કોબિ,વટાણા નાખી.તેને ચડવા દો.ત્યાર બાદ તેમા ચટણી,હડદર,મીઠું,ગરમ મસાલો,સેન્ડવીચ મસાલો નાખી મિક્સ કરો.
- 3
હવે બનાવેલા મિસરણ મા બટાકા ઉમેરો.તો મસાલો ત્યાર થય ગ્યો હવે તેમા ધાણાભાજી નાખી.એક બાઊલ મા કાઢી લો.હવે બ્રેડ ઉપર મસાલો રાખી,ચીઝ સ્લાય્સ મુકો અને તેની ઉપર બીજી બ્રેડ મુકી સેકિ લો.
- 4
તો ત્યાર છે વેજીટેબલ ચીઝ સેન્ડવીચ.તેને ટામેટાં સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
-
-
ચીઝ કોર્ન સબ્જી (Cheese Corn Sabji Recipe in Gujarati)(જૈન)
#GA4#week17#cheese Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પાલક પનીર વિથ ચીઝ સબ્જી (Palak Paneer Cheese Sabji Recipe In Gujarati)
#GA4#WEEK17#Cheese surabhi rughani -
-
-
-
-
મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#Cheese Nehal Gokani Dhruna -
-
-
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
-
ચીઝ ચટણી ઈડલી સેન્ડવીચ (Cheese Chutney Idli Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheeseઆપણે વેજિટેબલ સેન્ડવીચ તો રોજ ખાતા હોય છે...તો આજે આ ચીઝ ચટણી સાથે ઈડલી સેન્ડવીચ બનાવી છે. Namrata sumit -
-
ચીઝ બટર પાઈનેપલ સેન્ડવીચ(Cheese Butter Pineapple Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheese Monils_2612 -
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ
#GA4#ga4#week3#sandwich #foodie #instafood #sandwiches #foodphotography #yummy #delicious #cheese #homemade #bread #healthyfood #sandwichlover Deepa Shah -
-
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ નાના મોટા સહુને ખૂબ જ ભાવે છે. સેન્ડવીચને અલગ-અલગ સ્ટફિંગ ભરીને કાચી (ગ્રીલ કયાઁ વગરની) અને ગ્રીલ કરીને ( શેકીને) એમ બે રીતે ખવાય છે. પણ અમુક પ્રકારના સ્ટફિંગમાં ગ્રીલ કરેલી સેન્ડવીચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. એમાં તીખું અને ચટાકેદાર ખાવાવાળી વ્યક્તિઓને આ ચીઝ ચિલી ગ્રીલ સેન્ડવીચ વધુ અનૂકુળ આવશે.#GA4#week15 Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385210
ટિપ્પણીઓ (3)