ચીઝ મેગી ઢોસા(Cheese Maggi Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળ ને રાતે પલાળી દો. સવારે મિક્ષ્ચર મા પીસી લો. પછી જમવા સમયે મેગી પણ બનાવી લો. હવે જે ઢોસા ના ખીરામાં મીઠું અને હિગ નાખી દો. હવે ગેસ ચાલુ કરો. તેના પર નોન સ્ટિક લોઢી મૂકો. હવે તેના પર ઢોસા નુ ખીરુ પાથરો.
- 2
હવે પાથરી લીધા પછી તેના પર બનાવેલ મેગી પાથરો.
- 3
મેગી પાથયૉ બાદ તેના પર ચીઝ ખમણી ને નાખી દો.
- 4
અને તૈયાર છે ચીઝ મેગી ઢોસા. બાળકોને ખૂબ પસંદ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મેગી(Cheese Maggi Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseમેગી નું નામ સાંભળતા નાના મોટા બધા લોકો ના મોં માં પાણી આવી જાય. મેગી કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. એમાં પણ ચીઝ મેગી મળી જાય તો વાત જ શી કરવી. Shraddha Patel -
-
-
ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)
#GA4#week17આ વાનગી બાળકોની પ્રિય વાનગી હોય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે આપણે અને હેલ્ધી બનાવવા માટે આમાં વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
-
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4#week17#cookpadindia#cheeseમેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
-
-
-
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14386699
ટિપ્પણીઓ (4)