મોકટેલ(Mocktail Recipe in Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 લોકો
  1. 2 ચમચીકાચી કેરી નો પલ્પ
  2. ફુદીનાના પાન
  3. 1/2ચમચી શેકેલા જીરુ પાઉડર
  4. 1/2ચમચી સંચળ પાઉડર
  5. મીઠુ
  6. 1 બોટલસાદી સોડા
  7. ૨ ચમચીલીંબુ નો રસ
  8. 3બરફ ના ટુકડા
  9. 2 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક ગ્લાસ મા કાચી કેરીનો પલ્પ લો.

  2. 2

    ફુદીના ના પાન લીંબુ નો રસ ઉમેરો.

  3. 3

    ચમચા થી ક્રસ કરો. પછી તેમાં મીઠું, શેકેલા જીરુ પાઉડર, સંચય, દળેલી ખાંડ ઉમેરો.

  4. 4

    ગ્લાસ મા સોડા ઉમેરી બરાબર હલાવો.

  5. 5

    તૈયાર છે કાચી કેરી નુ મોકટેલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes