સ્ટ્રોબેરી મોઈતો (Strawberry Mojito Recipe In Gujarati)

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2-3 મીનીટ
1 સર્વિંગ
  1. 2-3સ્ટ્રોબેરી
  2. 1/2ચમચી લીંબુ નો રસ
  3. 1ચમચી દળેલી ખાંડ
  4. 3-4ફુદીનાના પાન
  5. 3-4બરફ ના ટુકડા
  6. 1ગ્લાસ સોડા

રાંધવાની સૂચનાઓ

2-3 મીનીટ
  1. 1

    એક કપ મા સ્ટ્રોબેરી ના ટુકડા, લીંબુ નો રસ, ફુદીનાના પાન, દળેલી ખાંડ નાખી જરાક ક્રશ કરી લો.

  2. 2

    હવે કાચ ના ગ્લાસ મા બરફ નાખી ક્રશ કરેલુ મીક્ષર નાખો.

  3. 3

    હવે સોડા નાંખી ઠંડું ઠંડું પીરસો. તૈયાર છે સ્ટ્રોબેરી મોજીટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes