લીલી ચટણી (Lili Chutney Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગમરચા
  2. 2 નંગ લીંબુ
  3. 1કોથમીર
  4. 2 ટે. સ્પૂન આદુ
  5. 3-4લીમડો
  6. જરુર મુજબ મીઠું
  7. જરૂર પ્રમાણે ખાંડ
  8. જરૂર પ્રમાણે હળદર
  9. જરૂર પ્રમાણે જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી મિક્સ કરો..

  2. 2

    ત્યારબાદ બધું પીસી લો...તૈયાર છે સ્વાદિષ્ટ ચટણી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes