ચીઝ બર્ગર(cheese Burger Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો. હવે ડુંગળી, ગાજર, અને કેપ્સિકમ ને ઝીણા સમારી લેવું. બીટ ને ઝીણું ઝીણું લેવું.
- 2
મરચા અને આદુ ને ઝીણા સમારી લેવા. જાડા પૌવા ને ધોઈ ને તૈયાર કરવા દેવા.
- 3
હવે એક પેન માં ૨ ચમચી બટર મૂકી સૌ પ્રથમ લસણ લીલા મરચા સાતડવા. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને ગાજર સાતળો. આ સાંભળી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, ચાટ મસાલો, આમચુર પાઉડર નાખી ને સહેજ વાર સાતડો.
- 4
હવે તેમાં ધોઈને રાખેલા પૌવા નાખો અને તેને હલાવી ને આ મિસરણ ને થોડી વાર ઠડું થવા દો. મિક્ષરન ઠંડું થયા પછી તેમાં બટાકા ઉમેરો. હવે તેને બરાબર મિક્ષ કરીને તેની ગોળ ટીકી વાળી લો. હવે મેંદો અને કોર્ન ફ્લોર ની સલરી માં મીઠું નાખી હલાવો.
- 5
સલરી માં રગડોલી બ્રેડ ક્રમ્સ માં રગડોળો. પછી તેને તેલ માં ટળી લેવી. એને આછા ગુલાબી રગ ની તળવી. હવે બન ના વચ્ચે થી બે ભાગ કરવા. પાવભાજી ના બન ની જેમ આડું કાપવું. અંદર અને બહાર ની બંને સાઈડ બટર લગાડવું અને શેકી લેવું. હવે તેના પર ઉપર ની સાઈડ મેયોનીઝ લગાવો. અને નીચેની સાઈડ પર ગ્રીન ચટણી લગાવો. ચટણી વાળી સાઈડ પર ટામેટા, કાકડી, ડુંગળી ની ગોળ સ્લાઈસ, કોબીજ નું પાન મુકો. હવે તેના પર ટીકી મુકો.હવે તેના પર ચીઝ છીણી લો.
- 6
તમારો બર્ગર તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#Cheese Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
-
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
#SRJ#આલુ ટીક્કી બર્ગર#અનુપમા સ્ટાઇલ કીટો બૅગર Jigna Patel -
-
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ