ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#GA4
#Week17
#MOCKTAIL
અત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે.

ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)

#GA4
#Week17
#MOCKTAIL
અત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ લોકો
  1. મીડીયમ સાઇઝ ઓરેંજ
  2. લીંબુ
  3. થી ૧૦ પાન પુદીનો
  4. ૧।૪ ચમચી મીઠુ
  5. ૧/૨ ગ્લાસસોડા વોટર
  6. બરફ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    ઓરેંજ મોકટેલ બનાવવા ઓરેંજ નો રસ કાઢી લો. પછી પુદીનો ના પાન અને લીંબુને કુટી લો.

  2. 2

    તેનો રસ કાઢી ને સવીઁગ ગ્લાસ મા કૂટેલા લીંબુ ફુદીનો, મીઠુ,બરફ અને ઓરેંજ જયુસ લો.

  3. 3

    પછી તેમાં ધીમે ધીમે સોડા વોટર ઉમેરતા જાવ. મીક્ષ કરો.

  4. 4

    ચીલ્ડ ઓરેંજ મોકટેલ રેડી છે.

  5. 5

    ટેસટ મુજબ લીંબુ મીઠુ અને બરફ લઇ શકાય.હેવી ડીનર તેમજ પીઝા પાટીઁ મા ઓરેંજ મોકટેલ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mrunali thaker vayeda
પર

ટિપ્પણીઓ

Similar Recipes