દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Shah Leela
Shah Leela @Shah_Leela

#GA4
# Week 17
# દાલ મખની

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

#GA4
# Week 17
# દાલ મખની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઆખા અળદ
  2. 1/2નાના રાજમા
  3. 2 નંગડુંગળી
  4. 1 નંગટામેટા
  5. 6/7કળી લસણ પેસ્ટ
  6. 1 નંગતમાલ પત્ર
  7. 1 નંગઆખા લાલ મરચા
  8. સ્વાદમુજબ મીઠુ
  9. 2 સ્પૂનતેલ
  10. ફ્રેશ ક્રિમ
  11. 2 સ્પૂનલાલ મરચુ
  12. હીગ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સહુથી પહેલા તમે રાજમા અને અળદ રાત્રે પલાળી દો

  2. 2

    પછી એક કુકર મા બાફવા મૂકવા

  3. 3

    એક કઢાઈ લો તેમા તેલ મૂકો પછી તેમા લસણ પેસ્ટ નાખીને

  4. 4

    પછી તેમા ટામેટા અને ડુંગળી ની ગ્રેવી નાખવી

  5. 5

    પછી તેમા મીઠુ નાખવુ બધા મસાલા નાખવો

  6. 6

    પછી તેમા બાફલા અળદ અને રાજમા નાખી ને હલાવો

  7. 7

    પછી સારી રીતે ઉકાળ વા દો

  8. 8

    પછી સારી રીતે ઉકળી જાય એટલે તેને નીચે ઉતારીને

  9. 9

    પછી ક્રિમ નાખી ને દાલ મખની ને જીરા રાઈ સાથે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Leela
Shah Leela @Shah_Leela
પર

ટિપ્પણીઓ

Similar Recipes