રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી લો. ડુંગળી,કોથમીર જીણા સમારી લો.દાડમ ના દાણા કાઢી લો.
- 2
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં દાબેલી મસાલો નાખો અને ત્યારબાદ પાણી નાખી મિકસ કરો ૪-૫ મીનીટ સાંતળો પછી નીચે ઉતારી એક પ્લેટ માં મસાઓ પાથરો. ઠંડુ થાય એટલે તેના પર મસાલા સીંગ,દાડમ,કોથમીર,ચીઝ અને સેવ પાથરો
- 4
- 5
- 6
હવે પાઉં ને વચે થી કાપી એક સાઈડ આંબલી ની ચટણી અને એક બાજુ લસણ ની ચટણી લગાવો પછી ૨ ચમચી તૈયાર મસાલો, મસાલા સીંગ,દાડમ ભરો છેલ્લે ૧ ચમચી છીણેલું ચીઝ મૂકો આવી રીતે બધી દાબેલી ભરી લો.
- 7
- 8
હવે લોઢી ગરમ કરી તેમાં ઘી અથવા માખણ ગરમ કરી દાબેલી ને બંને બાજુ શેકી લો.
- 9
તૈયાર છે ચીઝ દાબેલી. સર્વ કરતી વખતે ઉપર પણ ચીઝ મૂકો.
Similar Recipes
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
-
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In gujarati)
ફાસ્ટફૂડ - મને બહુજ ભાવે છે દાબેલી..#goldenapron3#week11#potato#વિકમીલ1#વીક1#પોસ્ટ2#માઇઇબુક Naiya A -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CTપાઉંની વચમાં મસાલો દાબીને આ વાનગી બનતી હોવાથી આનું નામ "દાબેલી" પડ્યું છે. દાબેલીની શરૂઆત ૧૯૬૦ના દશકમાં કચ્છ જિલ્લાનાં માંડવી શહેરના રહેવાસી કેશવજી ગાભા ચુડાસમા ઉર્ફે કેશા માલમ દ્વારા કરાઈ હતી. તેમણે ક્યારેય ધાર્યું નહોતું કે તેમનું નિર્માણ આટલી પ્રસિદ્ધી પામશે. જ્યારે તેમણે દાબેલી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેઓ ૧ આના (૬ પૈસા)માં એક દાબેલી વેચતા હતાં. આજે તેમની બીજી પેઢી દ્વારા દાબેલીનો ધંધો ચલાવવામાં આવે છે.આમ દાબેલીનું ઉદ્ગમ માંડવી શહેર મનાય છે અને જિલ્લાનાં નામ પરથી આને કચ્છી દાબેલી પણ કહે છે. આજે પણ આ શહેરમાં બનતો દાબેલીનો મસાલો અસલ મનાય છે. આ સિવાય ભુજ અને નખત્રાણામાં પણ સારી ગુણવત્તાની દાબેલી મળે છે. Amrita Tank -
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 જટપટ બનતી વાનગી માં ની એક ભુજ ની વખણાય તે ચાખી ને કુકપેડ મોકો આપ્યો ને બનાવી HEMA OZA -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14392074
ટિપ્પણીઓ (2)