દાબેલી (Dabeli Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી ને મેશ કરી લો.ઠંડું કરી લો.એક બોલ માં દાબેલી નો મસાલો 4 ચમચી પાણી એડ કરી મિક્સ કરી લો.
- 2
એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં દાબેલી મસાલો એડ કરી બટાકા,કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું,મીઠું, લીંબુ નો રસ,ખાંડ એડ કરી સરખું મિક્સ કરી લો.(તમે પહેલા કાંદા એડ કરી ને પણ મસાલો બનાવી શકો અહિં મેં જૈન મસાલો બનાવ્યો એટલે કાંદા નઇ એડ કર્યા)
- 3
ઠંડું થાય ત્યારે તેમાં મસાલા શીંગ,દાડમ નાં દાણા,કોથમીર એડ કરી મિક્સ કરી લો.
- 4
પાઉં ને કટ કરી બનેં ચટણી સ્પ્રેડ કરી ઉપર મસાલો મુકી ને તવા ઉપર બટર મુકી શેકી લો.
- 5
રેડી છે દાબેલી.
Similar Recipes
-
-
-
-
-
-
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
-
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
-
જમ્બો દાબેલી (Jumbo dabeli recipe in Gujarati)
#માયઈબુક#પોસ્ટ1હું જયપુર મા રહું છું.. અહીંયા પાઉં સારા દાબેલી ના નથી મળતા.. એટલે બર્ગર પાઉંમા બનાવીને કયુઁ. Soni Jalz Utsav Bhatt -
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
-
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
#WDઆ રેસિપી મેં ભાવનાબેન લોઢીયા ની પ્રેરણાથી બનાવી છે Nisha -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Famપરીવાર ના નાના, મોટા સહુને પ્રિય એવી કચ્છની દાબેલી. shivangi antani -
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14504558
ટિપ્પણીઓ (24)